________________
વિભૂષિત કર્યાં. તે પછી આગ્રા શહેરમાં ચાર વર્ષ સુધી રહીને બાકીના તાર્કિક ગ્રંથાને અભ્યાસ કર્યાં અને બનારસીદાસના શિષ્ય કુંવરજીને શાસ્ત્ર ચર્ચામાં હરાવ્યેા. ત્યાર બાદ વિહાર કરીને અહીં રાજનગરની નાગેરીશાલામાં પધાર્યાં, અહીં માબતખાન નામે સૂ હતા, તેણે શ્રી યશેોવિજયજીની વિદ્વત્તા સાંભળીને બહુ માનપૂર્ણાંક સભામાં ખેલાવ્યા. અહીં ઉપા॰ યશેાવિજયજીએ ૧૮ અવધાન કર્યાં, આવું બુદ્ધિચાતુર્ય જોઈને તે સૂખા ઘણા ખુશી થયે, અને તેણે માનસહિત ઉપાધ્યાયજીને સ્વસ્થાને હાંચાડયા. આથી જિનશાસનની ઘણી પ્રભાવના થઈ. વિ॰ સ૦ ૧૭૧૮ માં અહીંના સધની વિનતિથી અને શ્રીદેવસૂરિજી મહારાજની આજ્ઞાથી શ્રીવિજયપ્રભસૂરિજીએ શ્રીયશાવિજયજીને ઉપાધ્યાય પદથી વિભૂષિત કર્યાં. આવા ઘણાં મહાપુરૂષોના વિહારથી પવિત્ર અનેલી આ (રાજનગરની) ભૂમિ છે, તેમજ ધણાં મહાપુરૂષ એ બહુ ગ્રંથાની રચના પણુ અહીં કરી છે. એમ ઉ॰ ધસાગરજીમૃતકલ્પસૂત્રકિરણાવલી વિગેરે ગ્રંથૈાના અંતિમ ભાગની પ્રશસ્તિ ઉપરથી જાણી શકાય છે.
આ અમદાવાદની ગુસાપારેખની પાળના રહીશ દેવગુરૂધર્માનુરાગંગ—શેઠ ભગુભાઈ ના જન્મ વિ॰ સ. ૧૯૩૧ ના ભાદરવા સુદિ અે થયા હતા. તેમના પિતાશ્રીનું નામ શેઠ ચુનીલાલ અને માતુશ્રીનું નામ દીવાલીબાઈ હતું. “પ્રબલ પુણ્યાણ્યે ધર્મિષ્ઠ કુટુંબમાં જન્મ પામેલા ભવ્યજીવેાના ધાર્મિક સંસ્કાર સ્વભાવે જ ચઢ્ઢાટીના હોય છે.” આ નીતિશાસ્ત્રના વચન પ્રમાણે શેડ ભગુભાઈના પણ ધાર્મિ ક સંસ્કારે। શરૂઆતથી જ તેવા પ્રકારના જણાય છે, યેાગ્ય ઉમરે મેટ્રીક સુધી વ્યાવહારિક શિક્ષણ સહિત જરૂરી ધાર્મિ`ક શિક્ષણ લીધા બાદ તેઓ પેાતાની ‘શેઠ ચુનીલાલ ખુશાલદાસના નામે ચાલતી પેઢીનેા વ્યવહાર ચલાવવા. લાગ્યા તેમનામાં સવિગ્ન ગીતા–આચાય મહારાજશ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજ તથા આચાય શ્રીવિજયનીતિસૂરિજીમહારાજ વિગેરે ગુરૂ