SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાર્થ સહિત વૈરાગ્યશતક] - ૨૪૭ ભેગું કરવામાં ગુમાવી, અને વૃદ્ધાવસ્થા તે સ્વભાવે જ સંયમ ધર્મને સંપૂર્ણ લાયક નથી તેમ છતાં બની શકતી પ્રભુ ભક્તિ જપમાળા આદિ કંઈપણ સત્કર્મ ન કર્યું, એ રીતે ત્રણે અવસ્થામાં હું મનુષ્ય ભવ હારી બેઠો. અને હવે અંતે મરણ વખતે પસ્તા કરું એમાં દહાડે શું વળે? ખરેખર મારે માટે એ મોટી મેદની વાત છે. આ લેકને સાર એ છે કે મનુષ્ય ભવ પામીને એ ત્રણે અવસ્થાઓમાં બની શકતી ધર્મારાધના કરવી એ જ સાર છે. ૪૯ અવતરણુ–મન ધનને માટે જે અથાગ મહેનત કરી અનાચારમાં પડે છે તે મનને ધનની ઈચ્છાથી નિવૃત્ત થવાને ઉપદેશ આ લેકમાં આપે છે, તે આ પ્રમાણે– यस्मै त्वं लघु लंघसे जलनिधि, दुष्टाटविं गाहसे। मित्र वंचयसे विलुपसि निजं, वाक्यक्रमं मुंचसि ॥ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૨૦ ૧૯ ૧૮ ૧૭ तद्वित्तं यदि दृश्यसे स्थिरतया, कस्यापि पृथ्वीतले । ૨૩ ૨૫ ૨૪ ૨૧ रे रे चंचलचित्त ! वित्तहतकाद् व्यावर्त्ततां ना तथा ચઐ=જે (ધન) ને માટે રંતું અણુ શીધ્ર, જલદી રકારે ઉલ્લંઘન કરે છે | | પ૦ || નિધિ=સમુદ્ર સુખારવિં=દુષ્ટ જંગલમાં પા =ભમે છે, ઉતરે છે મિરં મિત્રને
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy