________________
૨૪૬
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત–
કરવામાં જ માલ્યાવસ્થા ગુમાવી. ત્યાર માદ નિશાળે એસી કંઈક ભણી ગણી તૈયાર થયા અને યુવાવસ્થા આવી ત્યારે તે ભણતરના ઉપયોગ વ્યાપારનાં નામા ઠામામાં ને હિસાબ ક્તિાખમાં ખીજાઓને કેમ છેતરવા અને કઈ રીતે કાઇનુ ધન દેખતી આંખે ધૂળ નાખ્યાની માફ્ક હિસાખ વિગેરેમાં શુ'ચવી પડાવી લેવુ' તેમાં યુવાવસ્થા ગુમાવી, તે ઉપરાંત સારાં ખાનપાન ખાઈ શરીર પુષ્ટ બનાવી મેાજ મજાહ અને સ્ત્રીઓના વિલાસમાં આસક્ત થયા, વળી જુવાનીના તારમાં ને તારમાં દેવ ગુરૂ ધર્મ એળખવાની દરકાર ન કરી એટલું જ નહિં પણ દેવ ગુરૂ ધર્મને એક જાતનું તિંગ માનતા, ગુરૂનું વચન સાંભળતા નહિં, અને જગતમાં સ્ત્રીના પ્રેમ સિવાય બીજી કોઇ ઉત્તમ વસ્તુ નથી એમ માનીને પૂછ્ય પુરૂષોના સર્વથા અનાદર કરતા, આ એ રીતે મેં યુવાવસ્થા પણ ફ્ાગઢ ગુમાવો. ત્યાર બાદ જ્યારે વૃદ્ધાવસ્થા આવી ત્યારે ઇન્દ્રિયાનાં ખળ અને શરીર ખળ ઢીલાં થઈ ગયાં, કામકાજ કરવામાં જીવાની જેવા ઉત્સાહ રહ્યો નહિ, નસે દેખાવા માંડી, હાડકાં ખખડવા માંડયાં, દાંત એક પછી એક પડવા લાગ્યા, વાળ સફેદ થવા લાગ્યા, અને શરીરની સ શાભા એક પછી એક ધીરે ધીરે પલાયન કરવા લાગી, સગાંવ્હોલાંને છેકરાંને અને વહુને પણ અળખામણેા થયા. અને કૂતરાની માફક મારી હાડ છેડ થવા લાગી, એવી નિષ્મળ અને મલિન અવસ્થામાં સંયમ ધર્મનું આરાધન પણ કેમ અને? કારણ કે ધર્મ આરાધન માટે ખરી ઉપયોગી તા જુવાન અવસ્થા જ છે. તે તે સ્ત્રીની આસક્તિમાં ને ધન