________________
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક ]
૨૪૫ હે જીવ! તું તે થઈશ ના ધર્મ કરવા ચેતજે, બાલ્ય વયથી સજ્જ બનજે રજ પ્રમાદી ના થજે, તિમ કદાચ બને નહિ તે ભર જાવાની કાલમાં, સર્વવિરતિ સાધીને તું મહાલ જઈમેક્ષમાં. ર૧૦ ધર્મ સાધીશ ઘડપણે આવા મને રથ જે કરે, તે ન પંડિત જાણવા આ લેકમાં કવિ ઉચ્ચરે; પ્રથમ જેવી શક્તિ હોવે ના કદી તે કાલમાં, ઘરડા તણું બેહાલ ભાખ્યું એમ ઉત્તરાધ્યયનમાં. ૨૧૧
અક્ષરાર્થ-બાળ અવસ્થામાં અજ્ઞાન રૂપ ગાઢ અંધકારમાં મૂઢપણે મગ્ન-તલ્લીન થઈને તથા યુવાવસ્થામાં સ્ત્રીએ આધીન કરેલા અને વિષય ભેગના જ અતિશય રાગની ઈચ્છાવાળા હૃદય વડે, અને વૃદ્ધાવસ્થામાં વૃદ્ધપણાથી સર્વ ઇન્દ્રિયને સમૂહ પરાભવ પામવાથી અશક્ત ઈન્દ્રિયે વડે અરે! દેવગે જેમ તેમ પ્રાપ્ત કરેલો આ મનુષ્ય ભવ ગુમાવી દીધો તે કેવી ખેદની વાત છે! ૪૯
સ્પષ્ટાર્થ કે વૈરાગ્યવંત પુરૂષ આખર અવસ્થા સુધીમાં પણ કંઈ પુણ્ય કાર્ય કે ધર્મારાધન કરી શકે નહિં તેથી અન્ત અવસ્થામાં પસ્તા કરે છે કે આ મનુષ્ય ભવ જે દશ દષ્ટાને મળ મહા દુર્લભ છે તે કઈ મહા પુણ્યના ભેગે જેમ તેમ પ્રાપ્ત થયે તે હું બાલ આદિ ત્રણે અવસ્થામાં ફેકટ હારી ગયે, કારણ કે બાળ અવસ્થામાં તે કઈ વાતની સમજણ ન હતી તેથી કેવળ બાળક્રીડા