________________
રરર
[ શ્રી વિજયપદ્રસૂરિકૃતવળી કોઈની વસ્તુ છુપાવી દઈ શોધાશોધ કરાવે છે એમ અનેક પ્રકારે બીજાને ઠઠ્ઠા મશ્કરી કરી ખુબ ગમ્મત કરે છે અને ખડખડ હસે છે, પરંતુ જ્યારે આ ઠઠ્ઠામશ્કરીનાં કર્મ ઉદયમાં આવતાં ભેગવવાં પડે છે ત્યારે જ ખબર પડે છે કે ગમ્મતનાં શું પરિણામ આવે છે. કહ્યું છે કે-હોર વિપરા गणुं रे एक वार कियु कर्म । रात सहस कोडी गमे रे, तीव्र માવના મર્મ છે. પ્રાણી છે. અર્થાત્ એક વાર સહજ સ્વભાવથી કરેલું કર્મ દસ વાર ભેગવવું પડે છે. અને એથી અધિકાધિક તીવ્ર પરિણામથી કરેલું કર્મ સો વાર હજાર વાર ને લાખ વાર ભેગવવું પડે છે. રમત માત્રની ગમ્મત ખાતર રૂકિમણના જીવે મેરલીનાં ઈડાં બાર ઘડી સુધી વિયેગવાળાં કરવાથી ૧૨ વર્ષ પુત્ર વિયેગ થયે. શ્રીપાલ મહારાજના જીવે સાધુની ગમ્મત કરવાથી (પાણીમાં ડૂબકીઓ ખવાડવાની ગમ્મત કરવાથી) સમુદ્રમાં પડયા, સાથે સાતમેં સુભટોએ અને રાજાએ ગમ્મતમાં જ સાધુને કહીએ કહેવાથી શ્રીપાલ સહિત સાતમેં સુભટો કોઢીયા થયા. એ રીતે હાંસી મશ્કરીનાં પરિણામ પણ બહુ બુરાં આવે છે. કહ્યું છે કે--
દૃશતાં રહેતાં છૂટે વળી કેટલાક જને તે એમ જ સમજે છે કે “કેઈનું બુર કરીએ અથવા ઈચ્છીએ તે પાપ કર્મ બંધાય, પરંતુ ગમ્મત કરવાથી કર્મ ન બંધાય” પરન્તુ એ વાત બેટી છે. અનર્થ દંડ સંબંધમાં કુસુમશ્રીના જીવે પૂર્વ ભવમાં ભાભીને ગમ્મત ખાતર ગણિકા જેવા કપડાં પહેરાવી એક ઠેકાણે શણગારીને બેસાડી અને