________________
૨૦૦
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
ચાલતા હશે? ’ આ વિચારે તે આંખ મીચીને ચાલવા લાગ્યા. તેવામાં ઘરેણું પાછળ રહી ગયું અને પાતે આગળ ચાલ્યેા ગયા. આ બનાવ દેખાડીને વિદ્યાધરે સ્ત્રીને સાબીત કરાવી દીધું કે સત્બુદ્ધિ અને લક્ષ્મી અને ભાગ્યને આધીન છે. આ લક્ષ્મી તા વિનશ્વર છે. અને અહીં જ રહેવાની છે. ઉત્તમ ચારિત્રાદિ ભાવ લક્ષ્મીથી જ માક્ષના સુખ મળી શકે છે. કવિએ અહીં મ્હેલનુ નામ આપ્યુ છે તે એમ જણાવે છે કે માઠુ વશ સ*સારી જીવા ગંભીરમાં ગંભીર ભૂલ કરી રહ્યા છે. ધનને ઠેકાણે પાડવા માટે જ્યારે મહેલ બંધાવે છે, ત્યારે બહુ જ કાળજી રાખીને પાણી છાંટી મ્હેલના મજબૂત પાયા નાંખે છે. પછી તે અનુક્રમે તૈયાર થાય, ત્યારે બંધાવનાર માલીક તેને જોઈ જોઈને રાજી થાય છે, કઈ ભૂલ ચૂક રહી ગઇ છે કે નહિ? તેના નિર્ણય કરવા ખીજાને ખતાવે છે, પણ તે જોવા આવનારા તેના જેવા જ ખીન અનુભવી ખુશામતીયા હતા તેથી હું શેઠ! તમે મ્હેલ બહુ જ સારા ધાન્ય છે' એમ કહીને ચાલ્યા જતા હતા, ને શેઠે પ્રશંસા સાંભળીને મનમાં ફૂલાઈ જતા હતા. એક વખત શેઠજી એક મહાત્માને મકાન બતાવવા માટે મહુજ જ વિનંતિ કરીને લાવ્યા, મહાત્મા આવ્યા. શેઠે મ્હેલની બધી બીના જણાવી પણ મહાત્મા કઈ ખેલતા નથી. ત્યારે શેઠ કહે છે કે, કેમ મહારાજ ! કઇ આલે તા એ કર્યો ત્યારે મહાત્માએ ખરા. બહુ જ આગ્રહ ધનઘેલા જીવના હિતની ખાતર જણાવ્યું કે હું શેઠ! તું એમ કહે છે કે, આના પાયા મજબૂત નાંખ્યા છે, પણ તેં તારા