________________
સ્પષ્ટાથે સહિત વૈરાગ્યશતક ]
- ર૦૧ પાયાને વિચાર કર્યો? આ મહેલને દરવાજે મૂળે એ ઠીક નથી કર્યું. કારણ કે એક દિવસે એજ દરવાજેથી તારા કુટુંબીઓ તને કાઢીને શ્મશાનમાં લઈ જશે, હે શેઠ! કંઈ સમજે? શા માટે માયામાં ફલાઓ છે? ખરે મહેલ તે મિક્ષ છે, તેને મેળવવા પ્રયત્ન કરો, અમે નિસ્પૃહી છીએ માટે જ તમારા ભલાને માટે સત્ય માર્ગ જણાવીએ છીએ. સરખે સરખા આશાના ગુલામ જીવો સાચી બીના કહી શકે જ નહિ. આ બીનાને લક્ષ્યમાં રાખીને ભવ્ય એ આત્માના દોષોને દૂર કરવા અને મોક્ષ માર્ગને સાધીને સિદ્ધિના સુખ મેળવવા જોઈએ. એ આ લેકનું રહસ્ય છે. ૩૫
અવતરણ—હવે ગ્રંથકાર કવિ આ લોકમાં ધર્મનાં કાર્ય જેમ બને તેમ જલ્દી કરી લેવા જોઈએ, કારણ કે શુભ કાર્યો મુતવી રાખવામાં વચમાં કાળ આવીને કયારે ઝડપી જશે તેની કેઈને ખબર નથી. તે વાત જણાવે છે
बूतेऽहंकृतिनिग्रहं सदुतया पश्चात्करिष्याम्यहं ।
पोद्यन्मारविकारकंदकदनं पंचेन्द्रियाणां जयात् ॥
૧૦ ૯ ૮ व्यामोहप्रसरावरोधनविधि सध्ध्यानतो लीलया ।
૧૭ ૧૮ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૫ ૧૪ नो जानाति हरिष्यतीह हतकः, कालोऽन्तराले किल