________________
સ્પષ્ટા સહિત વૈરાગ્યશતક ]
૧૮૯
સંજ્ઞા ( નામ )ને ધારણ કરાવનાર અઢષ્ટના પ્રભાવ જાણવા. આ કર્મ એક પ્રકારનું ન હોય, પણ (ચિત્ર એટલે) અનેક પ્રકારનુ છે એમ શ્રી પાંચસંગ્રહ વિગેરે અનેક કામ ગ્રંથિક શાસ્ત્રોના આધારે કહી શકાય. આ ખાખતમાં જીએ સાક્ષિપાઠआत्मत्वेनाविशिष्टस्य, वैचित्र्यं तस्य यद्वशात् ॥ नरादिरूपं तच्चित्रमदृष्टं कर्मसंज्ञितम् ॥ १ ॥
આ ખાખતમાં પૌરાણિકા ( પુરાણને માનનારાએ ) પણ આનાકાની કરતાજ નથી. તેઓ પણ એમ સ્પષ્ટ જાહેર કરે છે કે (૧) નિધાનમાં (ભંડારમાં) જેવા ક્રમે પદાર્થો ગેાઠવ્યા હાય, તે ક્રમે હાથમાં આવે, તેમ કના ફૂલની આખતમાં પણ તેવું જ છે. એટલે જેવા જેવા કમ કર્યો હાય, તેને અનુસારે તેવી તેવી બુદ્ધિ (વિચાર) ઉદ્ભવે છે ( થાય છે. ) (૨) હું યુધિષ્ઠિર ! મનુષ્યા જે પૂર્વે કરેલાં ( હેલાં આંધેલા ) કર્મ યાદ કરતા નથી તે દૈવ કહેવાય છે. એટલે કર્મના અષ્ટ, દેવ એ પર્યાયવાચક શબ્દ છે. એમાં અભેદ લગાર પણ નથી. (૩) આપણી ઉપર રાજી થયેલા ભાઈમ ધ નાસ્તદાર આપણું ભલું કરે છે, અને ક્રોધાયમાન થયેલા દુશ્મના આપણું ગૂરૂ કરે છે, એમ માનવું એ ગેરવ્યાજખી છે. કારણ કે આપણે જેવા કર્મ કરીએ તેવા ફલ પામીએ. કહેવત પણ એમ કહે છે કે “ વાવે તેવું લણે, ને કરે તેવુ પામે ” આ આખતમાં પુરાવા આ પ્રમાણે જાણવા.
यथा यथा पूर्वकृतस्य कर्मणः, फलं निधानस्थमिवावतिष्ठते ॥