________________
૧૮૫
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
નહિ. કારણકે ઘેલડીનું કારણ તે છેજ નહિ. ઉપર જણાવેલી મીનામાં જૈનદર્શન એમ જણાવે છે કે કર્મના પ્રભાવે તે અધુ' અને છે. જ્યારે કમ સાખીત થયું, તે તેને લઈને જીવ પણ સામીત થઈ શકે છે. કારણકે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચેાગથી જે કરાય તે કર્મ કહેવાય, આમાં સમજવાનું એ કે કોં વિના ક્રિયા થઈ શકે જ નહિ. અને તે દેહધારીજ હાવા જોઇએ. દંડ વિનાના માણસ કરી શકેજ નહિ, વસ્તુસ્થિતિ આમ હેાવાથી ઇશ્વરને કર્તા તરીકે માની શકાય જ નહિ. આ બીનાને અંગે નીચે જણાવેલા લેાક ટેકો આપે છે. તે આ પ્રમાણે—
॥ સાર્વવિૌહિતવ્રુત્તમ્ ॥ क्ष्माभृद्रङ्ककयोर्मनीपिजडयोः सद्रूपनीरूपयो: । श्रीमदुर्गतयोर्बलाबलवतोर्नी रोगरोगार्त्तयोः ॥ सौभाग्यासुभगत्व संगमजुषास्तुल्येऽपि नृत्वेऽन्तरं । यत्तत्कर्मनिबंधनं तदपि नो जीवं विना युक्तिमत् ॥ १ ॥
(આ શ્વાકના સ્પષ્ટા ઉપર જણાવી દીધા છે.)
બીજા શાસ્ત્રોમાં આ કર્મને અષ્ટ કહીને વર્ણવ્યું છે, તેઓ એમ કહે છે. ૧ દેવ (૨) મનુષ્ય (૩) તિર્યંચ (૪) નારક આ બધામાં આત્માપણુ તે એક સરખી રીતે રહ્યું છે, છતાં એક જીવ દેવ પણે ઉપજે, બીજો મનુષ્ય થાય, ત્રીજો તિર્યંચ થાય, અને ચેાથા નારક થાય, આવી વિચિત્રતા (દુ જુદું સ્વરૂપ) જેને લઈને થાય છે, તે કમ એવી બીજી