________________
[ શ્રી વિજયપધરિતतथा तथा तत्पतिपादनोद्यता,
प्रदीपहस्तेव मतिः प्रवर्तते ॥१॥ यद्यत्पुरा कृतं कर्म, न स्मरंतीह मानवाः॥
तदिदं पाण्डवज्येष्ठ !, दैवमित्यभिधीयते॥२॥ કુરિવાર મિત્રા,
સુવ રાત્રવ: | न हीमे तत्करिष्यंति, यन्न पूर्व कृतं त्वया ॥३॥
(આ ત્રણે લેકને સ્પષ્ટાઈ પહેલાં જણાવી દીધું છે)
બૌદ્ધ દર્શનને માનનારા જીવ પણ કર્મના ફલને જરૂર સ્વીકારે છે. શ્રાદ્ધ પિતાના ભિક્ષુઓ (શિ) ને કહ્યું કેહે ભિક્ષુઓ ! આજથી એકાણુમાં કલ્પને વિષે મેં ભાલે મારીને એક પુરૂષને મારી નાંખ્યું હતું, તેનાથી જે કર્મ બંધાયું, તેના ઉદયથી (ફલ રૂપે) હાલ હું પગે વીંધા છું. આ બાબતમાં જુએ પુરા આ પ્રમાણે છે. इत एकनवतौ कल्पे, शक्त्या में पुरुषो हतः । तेन कर्मविपाकेन, पादे विद्धोऽस्मि भिक्षवः ! ॥१॥
જે પદાર્થમાં વર્ણ ગંધ રસ સ્પર્શદિ ગુણે રહેલા હોય તે મૂર્ત અથવા રૂપી કહેવાય, અને જેમાં વર્ણાદિ પૈદ્ગલિક ગુણે ન હોય, તે અમૂર્ત અથવા અરૂપી કહેવાય.
૧ જૈનદર્શનમાં જેમ યુગ, પૂર્વ વિગેરે કાલના ભેદ જણાવ્યા છે, તે આ કાલ વિશેષ કહેવાય.