________________
સ્પષ્ટા સહિત વૈરાગ્યશતક ]
૧૮૫
ત્યાર ખાદ એકાએક રાજપુત્રી પરણવી ને ત્યાર બાદ નવ રાણી સહિત રાજ વૈભવનું પ્રાપ્ત થવુ. એ પ્રમાણે રાજવૈભવમાંથી ભિખારી જેવી હાલત થઈને પુનઃ રાજવૈભાવ મળે એ કેવા વિચિત્ર મનાવ? ખરેખર આ બધા અનાવ મનવામાં પૂર્વ ભવમાં માંધેલા પાપ કર્મ અને પુણ્ય કર્મ જ કારણ છે બીજુ કંઇ નથી. આ શ્લાકનું રહસ્ય એ છે કે મહાપુણ્યાયે જૈનેન્દ્ર શાસનને પામેલા ભવ્ય જીવાએ આત્માંર્ણ તરફ લક્ષ્ય રાખીને કનુ સ્વરૂપ જરૂર વિચારવું જોઇએ. (૧) કર્મનું સ્વરૂપ કઇ રીતે વિચારવું? (૨) કર્મ ખંધના કારણા વિસ્તારથી કયા કયા કહ્યા છે? (૩) તે કારણેાથી કઇ રીતે કેવી ભાવનાથી બચી શકાય ? (૪) આ આત્મા કર્મીના સ્વરૂપને યથાર્થ જાણે છે એમ શાથી જાણી શકાય ? (૫) છ એ વૈશ્યાનું સ્વરૂપ શું? (૬) દરેક લેશ્યાવાળા જીવાનુ સ્વરૂપ શું (૭) સાત સાધનેાથી આયુષ્ય ઘટે છે તે કયા કયા ? (૮) તેમાં દરેક સાધનથી કાતુ કાનું આયુષ્ય ઘટયું? આ આઠે પ્રશ્નોના વિસ્તારથી સ્પષ્ટ જવાખ મેં શ્રી સંવેગમાલામાં અને શ્રી શ્રાવક ધર્મ જાગરિકામાં આપ્યા છે. તે જાણવાની ઇચ્છા વાલા ભવ્ય જીવાએ તે અને ગ્રંથા જરૂર મનન કરવા જોઇએ. ધન્ય છે જેનેન્દ્ર શાસનને, અને ધન્ય છે તે શાસનને પામેલા પુણ્યશાલી ભવ્ય જીવાને તથા જે નિર્મલ ભાવથી તેની નિષ સેવના કરી રહ્યા છે, તેઓ તા વિશેષે કરીને ધન્યવાદને પાત્ર હાય, એમાં નવાઈ શી? આવા ભન્ય જીવા શ્રી જૈનાગમના પ્રતાપે જ કર્મના સ્વરૂપને જાણે છે, હૃદયમાં ઉતારે