________________
સ્પષ્ટા સહિત વૈરાગ્યશતક ]
પ્રભુ વીરને દઈ દાન ઉલ્લાસે જ સુલસા રેવતી, જિન નામ બાંધે બારમા જિન ભાવ રાખીને અતિ; કળથી દઇ મુનિરાજને ધન સારથે મુનિ દાનથી, તેડુ બાંધ્યું નેમિનાથ થયા વિદિત શુભ શીલથી. ૧૭૬ સાર્થ પતિ ધન્ના દીએ ધી આદિ પ્રભુજી તે થતા, અતિમુક્ત હાવે કૈવલી ઇરિયાવહી પ્રતિક્રામતા; કેવલી ઢઢણ થયા શુભ ભાવ માદક ચરતા, ગુરૂ પ્રહાર સહી સુભાવે શિષ્ય કેવલ પામતા. ૧૯૭ ભત નાટક કરત ભાવે મુનિ અષાઢા કેવલી, મુનિરાજ કૂરગડુ ક્ષમા ગુણથી હુવા ઝટ કેવલી; ક્રોધ છેડી પ્રસન્નચંદ્ર મુનીશ હાતા કેવલી, હાય એલાપુત્ર ભાવે માષષ મુનિ કૈવલી. ૧૯૮
૧૮૩
શુભ અશુભ ફલ પામનારા એહ દૃષ્ટાંતા મને, રાખતાં શુભ હેતુ સેવા પૂર્ણ ધારી હને; દેશથી કે સર્વાથી પણ હાય જેથી નિર્જરા, તેહ કારણુ સેવનારા પુણ્યવતા જન ખરા. ૧૭૯
અક્ષરા—જેએનાં ઘરના ખારાં વ્હેલાં ( સારી સ્થિતિમાં ) હાથીઓના ઝરતા મઢના પ્રવાહથી કાદવ વાળા થતા હતા, તેઓને (પાપ કર્મના ઉદયથી, હાલ) ખાવાના અન્નના પણુ અભાવ થઇ જવાથી કેાઈ ભીખારી પણ