________________
૧૮૨
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
કમ હાવે જો નિકાચિત તા બધાએ અનુભવે, હાય વાયક ન ખસતા છૂટકારા ભોગવે. ૧૯૧ તીર્થં પતિ મુનિ ઇંદ્ર ચક્રી ભૂપ સુખીયા શેઠિયા, રક જડ કન્નુરૂપ નેકર તિમ નીરાગી પ્રાણિયા; રાગવતા મલ દુČલ બુદ્ધિમતા પ્રાણિયા, કર્મરૂપી દારડાએ સર્વ જીવા તાણિયા. ૧૯૨ ક` ફલને અનુભવે પ્રભુ આદિ મલ્લિ જિનેશ્વરા, પ્રભુ પાસ વીર ભરત નરેસર બાહુબલિ અલ આકરા; બ્રહ્મદત્ત સુલૂમ પાંડવ રામ લક્ષ્મણ રાવણે, તિમ જરા કુંવરે ત્રિપુષ્ઠે પાર્વતીએ ઇશ્વરે. ૧૭૩
ફુલવાલુઆએ નર્દિષેણે આ કુંવર મહામલે, તેમ મલયાસુંદરી શ્રીપાલ માતાએ અરે કર્મ વશ સુખ દુઃખ લઘા કર્યાં કરતા ચેતીએ, કમલના ભાગ કાલે હર્ષ શાક ના ધારીએ. ૧૭૪
પૂજ્ય જંબૂ વજ સ્વામી શાલિભદ્ર વખાણિએ, દેવકીના પુત્ર થાવા મુદર્શન વદીએ શિવ કુંવર સ્થલિભદ્ર ગજ તિમ અવંતી સુકુમાલ એ, અતિમુક્ત મેઘ સનત્કુમારાદિક સુકૃત ઘર માનીએ. ૧૭પ