________________
૧૮૧
સ્પષ્ટા સહિત વૈરાગ્યશતક] તેવ=તેવાઓને ચરમાત=એકદમ મો=આશ્ચર્યની વાત છે કે ચા =વળી જે શ્રી લક્ષ્મી , =અહિં
અહી માની વાત છે કે
રુત્તેિ દેખાય છે અતિવિપુત્રા ઘણી વિશાળ तत्=ते વર્મઢીયત==કર્મની જ
લીલા (પ્રભાવ, પ્રતાપ) છે.
અજબ લીલા કર્મની પ્રત્યક્ષ જગમાં દીસતી, પુણ્ય ઉદયે જેમની પાસે અખટ લક્ષ્મી હતી; સાહિબીમાં પૂર્ણતા તિઓ જેમના દરબારમાં, હાઈ કરિ પર સ્વાર મળવા આવતા બહુ ઠાઠમાં. ૧૬૮ હસ્તિ કેરા મદ લે દરબાર કેરું આંગણું, પંક વાળું થતું હતું પણ ભાગ્ય પલટયું તેમનું પાપ ઉદય ફરી વળ્યો સાંસા પડ્યા ખાવા તણું, રક પણ મળવા જતા ના માન છે લક્ષમી તણું. ૧૬૯
જે હતા અસમર્થ ભરવા પેટ પણ પિતાતણું, આશ્ચર્ય એ જે તેમને આવ્યું અચિંત્યે ધન ઘણું; પુણ્યનો જ પ્રતાપ એ ચિત કર્મ ફલને પામીએ, વાવીએ જેવું લણીએ તેહવું ના ભૂલીએ. ૧૭૦
સંસાર થીએટર વિષે રંગે વિવિધ પલ્ટાય છે, અા જન આશ્ચર્ય પામે જ્ઞાનથી સમજાય છે;