SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ [ શ્રી વિજયપદ્રસૂરિકૃતચર શાતવંજે કૌતુક જેવાનું | શૈક્ત મન) થતું હોય તે જ્ઞા =ઈન્દ્રજાળ વડે કિશું =બીજું રાહે મિત્ર ! કઈ વૈરાગી કહે નિજ મિત્રને હિત બુદ્ધિથી, હે મિત્ર? બીજા ઇંદ્રજાલે દેખવા લાયક નથી; એ બગાડે દેહ ધનને હું જ દેખાડું તને, હોય કેતુક જે તેને તે દેખ તેવી જાલને. ૧૬૬ એક પહેલાં હોય બાલક લઈ જુવાની દીપ, શીધ્ર જગમાં તે જણાએ અવસરે ઘરડો થ; મરણ પામી કયાં જાતે જ જાણમાં પણ નાવતે, ભવ્ય જીવ આ જોઈ સ્વને પણ પ્રમાદી ના થતા. ૧૬૭ અક્ષરાર્થ–હે મિત્ર! હવે જે ઈન્દ્ર જાળ જેવાનું કૌતુક હોય તે આ જગતની ઈન્દ્રજાળ છે, કે જેમાં ન્હાને બાળક હોય તે શીધ્ર વન સંપદાને પામેલો દેખાય છે, એટલે યુવાન થાય છે. વળી એ જ યુવાન જલદી વૃદ્ધાવસ્થા પામીને સ્પષ્ટ રીતે ઘરડો દેખાય છે. વળી તે ઘરડે થઈને પણ કાળના વશથી પછી કયાં ચાલ્યા જાય તે બિલકુલ જણાતું નથી. આ ઈન્દ્રજાળ છોડીને બીજી ઈન્દ્રજાળમાં હે મિત્ર! શું જોવાનું છે? (અર્થાત્ બીજી માયાજાળમાં કંઈ જવાનું નથી) ૩૩.
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy