________________
સ્પષ્ટાર્થ સહિત વૈરાગ્યશતક ]
૧૬૯ જમાઈ, ઇત્યાદિ રીતે દર વખતે મહારૂં મહારૂં ને મહારૂં જ જોયા (બોલ્યા, માન્યા) કરે છે. પરંતુ એ નિર્ભાગી જીવ એમ નથી જેતે કે આ મ્હારૂં મરણ, આ મહને બાળવાનાં લાકડાં, આ હુને બાળનારા અગ્નિ, આ મહારૂં સૂઈ જવાનું સ્મશાન ઈત્યાદિ પ્રતિકૂળ વસ્તુઓને લગાર પણ વિચાર કરતા નથી. આ લેકમાં મેહ (મમતા) ને લઈને જીવ કેવા વિચાર કરે છે તે બીનાને સ્પષ્ટ જણાવી છે. તેનું રહસ્ય એ છે કે-“હું” એટલે આ દુકાન મહેલ લક્ષ્મી વિગેરેને માલીક હું છું. આ પુત્રાદિ પરિવાર
મારો ” છે. એમ “હું અને મારૂં” આ મેહ રાજાને મંત્ર છે એમાં “અ-મમ” આ ચાર અક્ષરે છે. અનાદિ કાલથી મેહ રાજાને ચારિત્ર રાજાની સાથે લડાઈ ચાલ્યા કરે છે. પિત પિતાનું લશ્કર (પક્ષ) વધારવાને માટે મહરાજા-મોહ પમાડનાર સ્ત્રી વિગેરે સાધનને દેખાડીને સંસારી જીવોને મેહ પમાડે છે. અને ચારિત્ર રાજા ચારિત્રને મહિમા સમજાવીને ઘણું ભવ્ય જીને પોતાના પક્ષમાં ખેંચે છે. અને કહે છે કે મેહની જાળમાં ફસાશો નહિ. મેહના જ પાપે તમારે અત્યાર સુધી ઘણા દુર્ગતિના દુખે ભેગવવા પડયા છે. માટે એને વિશ્વાસ રાખશે નહિ. મોહ રાજાએ ઉપર જણાવેલે ચાર અક્ષરોને મંત્ર જપીને જગતને આંધળું બનાવ્યું છે. તે મંત્રને જીતનારે
નારું, મમ” આ પાંચ અક્ષરને મંત્ર છે. આને અર્થ એ થાય છે કે હું ઘર વિગેરે પદાર્થોને માલીક નથી અને ધન વિગેરે ક્ષણિક વસ્તુઓ મારી નથી. કારણ કે હું