________________
૧૭૦
[ શ્રી વિજયપદ્ધસૂરિકૃતજન્મતાં સાથે લાવ્યો નથી, ને પર ભવ જતાં સાથે લઈ જવાને પણ નથી. પરભવમાં ગયા પછી તે પદાર્થો યાદ પણ આવતા નથી. આ મંત્રને વારંવાર જાપ કરવાથી અંધાપો નાશ પામે છે. પરિણામે જીવે દેખતા થાય છે. મેહ રાજાએ ચાલાકી એ વાપરી છે કે શસ્ત્ર પ્રયોગ કરવામાં ઘણે ટાઈમ લાગે. માટે મંત્ર જાપથી જીવને અંધ બનાવી દીધા. પણ ચારિત્ર રાજાના સમાગમથી તે મંત્રને જીતનાર મંત્ર મળે, તેને જાપ કરીને દેખતા થયેલા જી મહ-મમતાને સંગ છોડીને આત્મહિત કરીને અક્ષય સુખવાળા મોક્ષને પામ્યા. આ બીનાને ધ્યાનમાં રાખીને ભવ્ય છાએ મમતાદિ દેષને ત્યાગ કરે, ગુણેને સંચય કરીને આત્મા રૂપી સુવર્ણને ઉજવલ બનાવવું જોઈએ. એમ આ લેકમાંથી લેવા લાયક હિત શિક્ષા જાણવી. ૩૦ - અવતરણ–હવે કવિ આ લેકમાં કઈ પુરૂષ પિતાને મરણ કાળ ઘણે નજીક આવ્યે જાણીને કઈ રીતે બહુ ખેદ કરે છે તે વાત સ્પષ્ટ જણાવે છે –
कष्टोपार्जितमत्र वित्तमखिलं, धूते मया योजितं ।
1 2
૧૦ ૯ ૭ ૮ विद्या कष्टतरं गुरोरधिगता, व्यापारिता कुस्तुतौ ॥
૧૩ ૧૪ ૧૫ ૧૬ पारंपर्यसमागतश्च विनयो, वामेक्षणायां कृतः ।।
૨૨ ૨૩ ૨૧ ૨૪ ૨૦ ૧૯ ૧૭ ૧૮ सत्पात्रे किमहं करोमि विवशः, कालेऽद्य नेदीयसि ॥३१॥