________________
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
અક્ષરા—આ સુંદર આકૃતિવાળી સ્ત્રી મારી છે, પ્રીતિવાળા આ પુત્ર મારા છે, આ સાનાના ખજાના મારા છે, આ સુંદર બધુ મારા છે, આ મનેાહર બંગલા મારા છે, એ પ્રમાણે આ મમતાએ કરીને મુઝાએàા નિર્ભાગી પુરૂષ આ બધી સંસારની આાજી નજરે નજર જુએ છે, પણ પેાતાની આસપાસ ભમતા અને ક્રોધ પામેલા મૃત્યુને તે કદી પણ જોતા નથી. ૩૦
૧૬૮
સ્પષ્ટા —જીવેની આસપાસ કાળ હંમેશાં ભમ્યા કરે છે એટલે જીવ જે સમયે જન્મ્યા તે સમયથી જ મરણ લાગુ પડી ચૂકયુ છે, કારણ કે ઉત્કૃષ્ટ ( વધારેમાં વધારે ) સેા વર્ષના આયુષ્યવાળા જીવનું સ। વર્ષનું પરિપૂર્ણ આયુષ્ય તેા જન્મ સમયે અથવા પર ભવમાંથી છૂટા થવાના સમયે હાય છે, ત્યાર બાદ તા ૧૦૦ વર્ષોંમાંથી સમય સમય આદેશ થતાં ૧ વર્ષના થાય ત્યારે ૯૯ વર્ષનું આયુષ્ય ખાકી રહ્યુ. એ પ્રમાણે દર સમયે આયુષ્ય એછું થવા રૂપ મરણ પ્રતિ સમય થયા કરે છે, જેને શાસ્ત્રમાં વીચિ મરળ કહ્યું છે. એ પ્રમાણે જીવ પ્રતિ સમય મરણ પામવા છતાં એ મરણને જોતાએ નથી ને તેના વિચાર પણ કરતા નથી. પરન્તુ મરવાની છેલ્લી ઘડી સુધી પણ માહુ માયાથી ઘેલા અનેલા સંસારી જીવ આ મારી સ્ત્રી, આ મ્હારા પુત્ર,
આ મ્હારા સાનાના ખજાના, આ મ્હારાં રત્ન, આ મ્હારૂં ધન, આ મ્હારા ભાઇ, આ મ્હારૂં ઘર, આ મ્હારા ખાગ બગીચા, આ મ્હારા સેવક, આ મ્હારા હાથી, આ મ્હારા ઘેાડા, આ મ્હારી માટર, આ મ્હારી મ્હેન, આ મ્હારા