________________
સ્પદાર્થ સહિત વૈરાગ્યશતક]
૧૬૭ આત્મ વોલ્લાસ વધતે ચરણ નૃપ ઉપદેશથી, મેહ નૃપનો સંગ છેડી શાંતિ પામે નિયમથી. ઉપર
માનતો શુભ આત્મ દ્રવ્ય સ્વરૂપ હું છું માહરા, જ્ઞાનાદિ ગુણ દ્રવ્યાદિનો માલિક ના હું દુઃખકરા; દ્રવ્યાદિ અથે મુજ નથી સંયોગ માત્ર વિચારતા, એમ મમતા અલ્પ કરતા આત્મ દૃષ્ટિ વધારતા. ૧૫૩ હે બંધુઓ! ચારિત્ર તે મુજ આતમા ઉપયોગ જે, શુદ્ધ તે સાચો પિતા માતા ધીરજ બુધ નિત ભજે; માતા પિતા એ છે ખરા ભવ જલધિ પાર પમાડતા, ગુરૂકને ઈમ જણ આપો રા રાજી થતા. ૧૫૪
નિયત નહિ એવા તમારે સંગ બહુ ક્ષણથી મને, શીલાદિ બંધુ ધ્રુવ ગણી ધારું હૃદયમાં તેમને સી ખરી સમતા જ જ્ઞાતિ બંધુઓ મુજ મુનિવરા, સરખી ક્રિયા કરનાર માનું હું સગાં નિજ
હિતકરા. ૧૫૫ આત્મિક કુટુંબે ચિત્ત ચોંટયું હળીમળી હિત સાધશું, પર જીવને ઉપદેશ દઈને ભવ ભ્રમણને ટાલશું; એમ મમતા ટાલીએ મૃત્યુ અચાનક માનીએ, ધર્મ નિર્મલ સાધીએ તે મુક્તિના સુખ પામીએ. ૧૫૬