________________
૧૪૮
[શ્રી વિજયપધ્ધસૂરિકૃતકરિ ગતિ મિથ્યાત્વને વિસ્તાર ચાર કષાયથી, પકડાય વસ્તુ સૂંઢથી મિથ્યાત્વ મમતા સૂંઢથી; જીવો ફસાવે જમીન ભેદ હાથીઓ જિમ દાંતથી, મિથ્યાત્વ ભેદે જગતને રાગાદિ રૂપી દાંતથી. ૧૩૦ મદથી બનેલ મત્ત હાથી નહિજ માવતને ગણે, મિથ્યાત્વ હાથી કામધેલે કોઈને પણ ના ગણે અંકુશ બેલે વશ થાય હાથી જ્ઞાન અંકુશથી બને,
સ્વાધીન આ મિથ્યાત્વ હાથી જાણવું આ જ્ઞાનને. ૧૩૧ મિથ્યાત્વ તત્ત્વ મળેલ છે તેથી તે છેડતા, જે લાભ ત્રણને બોધ નિમલ એહ જ્ઞાન વખાણતા; શ્રી જિનાગમ બેધથી શ્રદ્ધા લહી જ્ઞાની બની, મનક ગુરૂ પ્રમુખે લહી વરસિદ્ધિ આત્મિક સાધ્યની. ૧૩૨
અક્ષરાર્થન્હે મિત્ર! ક્રોધ વગેરે બળવાન ચાર કષાય રૂ૫ ચાર પગ વાળે, મેહ રૂપી સુંઢ વાળ, રાગ અને દ્વેષ રૂપ તીર્ણ અને લાંબા બે દાંતવાળો, (દંતૃશલ વાળ) દુઃખે દૂર કરી શકાય એવા કામદેવ વડે અતિ ઉન્મત્ત-અભિમાની બનેલો એવો તે મહા મિત્વ રૂપી દુષ્ટ હાથી સમ્યગૂ જ્ઞાન રૂપી અંકુશની કુશળતાવાળા જે મુનિએ વશ (તાબે) કર્યો છે તેણે જ આ ત્રણ જગતને વશ (તાબે) કર્યું છે, એમ જાણવું. ૨૫
સ્પષ્ટાર્થ –આ લેકમાં કવિએ મિથ્યાત્વને હાથીની