________________
E
૧૪૬
[ શ્રી વિજયપદ્ધસૂરિતકુટે છે તેમ ચારિત્ર રૂપી ઝાડ પણ મોટું થતાં સમ્યગ દર્શન રૂપી ડાળીઓ કુટે છે. એ પ્રમાણે સમ્યમ્ જ્ઞાન રૂપ મૂળથી વધીને મોટું થયેલું તેમજ સમ્યગ્દર્શન રૂપી અનેક મેટી નાની ડાળીઓ પાંખડાંવાળા થયેલા એવા એ ચારિત્ર રૂપી ઝાડના મૂળમાં નિરન્તર શ્રદ્ધા રૂપી પાણીનું સિંચન થયા કરતું (જેડાયા કરતું) હેય તે તે ફળને આપે અને જે પાણ ન મળે તે ઝાડ જેમ સૂકાઈ જાય તેમ શ્રદ્ધા રૂપી પાણી વિના ચારિત્ર પણ નબળું પડી અને વિનાશ પામે. અને જીવ ભ્રષ્ટાચારી થાય. માટે અહિં ગ્રંથકાર કવિએ એ ઉપદેશ આપે છે કે હે મુમુક્ષુ આત્માઓ! જે તમારે ચારિત્રનું ફળ મોક્ષ પદ પામવું હોય તે શ્રદ્ધા ગુણને નિરન્તર વધારતા રહેજે, જેથી તમને અને મોક્ષ પદ રૂપી ફળ જરૂર મળશે જ, એ આ કનું રહસ્ય છે. ૨૪
અવતરણ–હવે કવિ આ લેકમાં જેણે મિથ્યાત્વ રૂપી મદેન્મત્ત હાથીને વશ કર્યો છેતેણે ત્રણે જગતના ઇને વશ કર્યા એમ જાણવું તે વાત જણાવે છે.
क्रोधायुप्रचतुष्कषायचरणो, व्यामोहहस्तः सखे !!
रागद्वेषनिशातदीर्घदशनो, दुर्वारमारोऽधुरः ॥
सज्ज्ञानांकुशकौशलेन स महामिथ्यात्वदुष्टद्विपों ।
૧૧ ૨ ૧૦ ૧૫ ૧૬ ૧૨ ૧૪ नीतो येन वशं वशीकृतमिदं तेनैव विश्वत्रयम् ॥२५॥