________________
સ્પષ્ટા સહિત વૈરાગ્યશતક ]
૧૩૯
-
સ્પા : આ શ્લાકમાં ધામિક દ્રષ્ટિએ ભાગી જીવાના વૈભવ જેવા વૈરાગ્ય વંત જીવના વૈભવા પણ છે એમ કિવ જણાવે છે. તે આ પ્રમાણે-વિષયાભિલાષી પુરૂષને સ્ત્રીઓનાં મધુર ગાયન સાંભલવાના અને પેાતાને કામેાદ્દીપક ગાયના ગાવાના શેખ હાય છે, ત્યારે વૈરાગી જીવને મુનિને ઉત્તમ સ્વાધ્યાય જે ભણવું અને ભણાવવું તે રૂપ ગાયને સાંભળવાના તે ગાવાના ( મધુર સ્વરે સ્વાધ્યાય કરવાના ) શેાખ હાય છે, સ્ત્રી વિલાસી જીવે. શય્યામાં મેાગરા વિગેરૈનાં પુષ્પા પાથરીને સૂવે છે ત્યારે મુનિએ ધર્મ ધ્યાન-શુકલ ધ્યાન રૂપ શખ્યામાં સંતેષ રૂપી પુષ્પા પાથરીને સૂએ છે. વિલાસી પુરૂષો વિલાસ મંડપેામાં (વાસ ભુવનમાં ) મ્હાલે છે ત્યારે મુનિએ સમ્યગ્ જ્ઞાનના સાત્ત્વિક આનંદ રૂપ મ`ડપમાં મ્હાલે છે. વિલાસી જના ચાર પાયાવાળો છત્ર પલંગની શય્યામાં સૂએ છે ત્યારે મુનિ મહાત્માએ ધર્મ ધ્યાનના અને શુકલ ધ્યાનના ચાર ચાર પાયા વાળી નિર્માળ ધ્યાન રૂપી શય્યામાં સૂએ છે. વિલાસી જનાના વાસ ભુવનમાં ઢીંવા ચળકે છે ત્યારે મુનિ મહાત્માઓના હૃદય રૂપી ઘરમાં તત્ત્વવાળા અર્થ જ્ઞાનના (તાત્ત્વિક એધ રૂપ) તાત્ત્વિક દીવાની જ્યાત ઝગમગે ( મળતા હાય) છે, વિલાસી જન સ્ત્રીમાં આસક્ત થાય છે ત્યારે મુનિએ ક્ષમા રૂપ સ્ત્રીમાં આસક્ત હૈાય છે. વિલાસી જના સાંસારિક ભાગ સુખના અભિલાષી હાય છે, ત્યારે મુનિ મહાત્માએ કેવળ માક્ષ સુખના અભિલાષી હાય છે. એ પ્રમાણે ભેગ વિલાસી જને જેમ દુતિદાયક ગાયન ફૂલ વાસભુવન શય્યા દીવા