________________
૧૩૮
[ શ્રી વિજયેપદ્મસૂરિકૃતજિમ ચપલ ને દુઃખદાયક બૅગ સાધન સાતને, સેવતા સંસારી જન વેગે વીતાવે રાતને તેમ સંયમધારી જી મુક્તિ સુખને આપતા, સાત સાધન સેવતા શુભ રાત સફલી માનતા. ૧૧૯ સ્વાધ્યાય રૂપ ગાયન સુણે સંતોષ રૂપ ફૂલ પાથરી, શુભ ધ્યાને શય્યામાં સુ તત્વાર્થ બધે પ્રદીપ કરી; શુભ નાણુ શ્રેષ્ઠ વિલાસ મંડપમાં રહી આલિંગતા, ઉત્તમ ક્ષમા રૂપ નારને નિર્વાણ સુખને ચાહતા. ૧૨૦ જાય તે આ પ્રમાણે જેમની તેઓ સદા, વખણાય ગુણીથી આપ તરતા અન્યની પણ આપદા; ટાળતા ભેગી જીવનમાં અલ્પ પણ શમ સુખ નથી, સત્ય સુખ છે સંયમે કવિ બોલતા આ શ્વેકથી. ૧૨૧
અક્ષરાર્થ–સ્વાધ્યાય રૂપી ઉત્તમ ગાયનેને સાંભળનાર (સાંભળતાં) સંતેષ રૂપી પુવાળા ( ફૂલની સુગંધ લેતા) સમ્યગ જ્ઞાનના વિલાસ રૂપી મંડપમાં હાલતા (રહેતા) ઉત્તમ ધ્યાન રૂપી શય્યામાં સૂતેલા, તત્વભૂત અર્થોના પ્રતિબોધ રૂપી દીવાની જ્યોત વાળા, ક્ષમા રૂપી સ્ત્રીમાં આસક્ત થયેલા અને કેવળ મેક્ષ સુખની જ અભિલાષા યુક્ત મનવાળા એવા કઈ ધન્ય પુરૂષો જ (કેઈ યેગીશ્વરો જ) એવા સુખમાં (એ પ્રમાણે) રાત્રિએ વીતાવે છે. ૨૨ .