________________
૧૪૦
[ શ્રી વિજયપદ્રસૂરિકૃતસ્ત્રી અને ભાગ સુખના અભિલાષ રૂપ સાત સામગ્રીવાળા હોય છે તેમ મુનિઓ પણ મુક્તિપદ દાયક એ સાતે (૭) સામગ્રી (સાધને) વાળા છે. છતાં પણ સંસારી જીવનમાં અને ત્યાગ જીવનમાં ઘણે ફરક છે. સંસારી જીવન કાચના જેવું અથવા ઈમીટેશન પદાર્થના જેવું અને કર્મ બંધના મહાકારની સેવના રૂપ ખરાબ પ્રવૃત્તિનું ઘર છે. માટે તેના જીવન રૂપ અશુચિ પદાર્થમાં પ્રેમવાળા છ દુર્ગતિના દુઃખે રીબાઈ રીબાઈને ભેગવે છે. કરેલા પાપને પશ્ચાત્તાપ પણ કરે છે. છતાં પણ તેમના આયુષ્ય નિરૂપક્રમ (ન ઘટે તેવા) હાવાથી કર્મના ઉદય કાલમાં કંઈ પણે ચાલતું નથી. અને ઈચ્છા નહિ છતાં પણ કર્મોથી અનિષ્ટ ફલ ભેગવવા જ પડે છે. આજ મુદ્દાથી શ્રી ઉત્તરાધ્યયનમાં કહ્યું છે કે
ડા સ્મા મુ અસ્થિ એટલે ચીકણું (નિકાચિત) કર્મોને જરૂર ભેગવવા જ પડે છે. ખરૂં ડહાપણું કર્મબંધના અવસરે જ ચેતવામાં રહ્યું છે. જેઓ બંધ સમયે ચેતીને ચાલે છે, તેઓ દુખી થવાના અનિષ્ટ પ્રસંગને પામતા જ નથી. આવી નિર્મલ ભાવનાથી સર્પ જેમ કાંચળીને છેડે ( ત્યાગ કરે) તેમ ભેગ સાધનને ત્યાગ કરીને સંયમ માર્ગની સાત્વિકી આરાધના કરવામાં લીન બનેલા મહા પુરૂષો એકાંત કર્મ ક્ષયના કારણેને જ સેવે છે. તે કારણે આ શ્લેકમાં જણાવ્યા છે. તે તરફ લક્ષ્ય રાખીને સ્વાધ્યાચાદિ ગુણેની નિર્મલ સેવન કરી માનવ જન્મ સફલ કરો. એ આ લેકનું રહસ્ય છે. ૨૨
અવતરણ—હવે કવિ આ
લેકમાં કઈ વૈરાગ્ય