________________
૧૦૦
[ શ્રી વિજયપદ્મસુકૃિત
રત્નાકરે માતી નિપજતા જેમ ઉગતા ચાવને, તિમ છટા રસ વક્રતાવાળા વચન નીકળે અને ઘે હુ ચદ્ર ચકારને યુવાન રમણી નેત્રને, રાજી કરે સંસાર માહે ધન્ય છે. વૈરાગીને. ૧૦૨
જિમ વસંત વનાદિના જ વધારતી સૌંદર્યને, તેમ ચીવન પણ વધારે દેહના સૌંદર્યને મેઘકુવરે ક્ષણિક માની સયમે સાર્થક કર્યુ, પ્રભુ વીર જેવા ગુરૂ લહી શિવશર્માંને પાસે કર્યું. ૧૦૩
અક્ષરા —જે નવ ચૈાવન શગાર રૂપ આડને વધારવામાં મેઘના જેવી છે. કામદેવના વ્હાલા ભાઈ જેવી છે, ચતુરાઈવાળી વાણીએ રૂપ માતીઓના સમુદ્ર જેવી છે, સ્ત્રીનાં નેત્રરૂપી ચકાર પક્ષીને આનંદ પમાડવામાં પૂનમના ચંન્દ્ર જેવી છે. અને સાભાગ્ય લક્ષ્મીના ભંડાર જેવી છે, એવી નવયાવન પામ્યા છતાં પણ તે ધમી પુરૂષ વિકારને પામતા નથી, એટલે ઇન્દ્રિયાના વિકારાને–વિષયાને સેવતા નથી તેવા કોઈકજ પુરૂષ ધન્ય છે એટલે વખાણવા લાયક હાય છે. ૧૭
સ્પષ્ટા —આ શ્લોકમાં જે અવસ્થા કામદેવ (ભાગ્રતૃષ્ણા) ને ઉત્તેજન દેનારી (ઉત્તેજિત કરનારી, વધારનારી) છે, તે અવસ્થામાં પણ જે પુરૂષ કામને જીતે છે, તેની કવિ ઘણી જ પ્રશંસા કરે છે. તે આ પ્રમાણે-મેઘ જેમ ઝાડને વધારે છે, તેમ નચાવન શગાર રૂપી ઝાડને વધારે છે, તથા પાણીના પ્રવાહા જેમ એક સ્થાને અટકી રહેતા નથી પરન્તુ ચારે