________________
સ્પષ્ટા સહિત વૈરાગ્યશતક ]
7=નથી
વિયિાં=વિકારને રાતિ=પામે, (પામતા)
૯૯
પ્રાપ્તેપ્રાપ્ત થયા છતાં (પણ) નવે=નવીન (ઉગતું) યૌવનેયુવાવસ્થા, યવન, જીવાની.
એહ યાવન મેઘ સમ શૃંગાર રસ રૂપ ઝાડવા, શીઘ્ર કરવા દીધ` તેમ ટકાવવા નીપજાવવા; કામ ક્રીડા રસ તણેાજ પ્રવાહ વધતા તેહથી, કામના પ્રિય ભાઇ જેવું તે સદા ટકતુ નથી. ૯૮
ચતુર વાણી રૂપ માતી કાજ સાગર જેહવું, સ્ત્રી નેત્ર રૂપ ચકારને રાજી કરત શિશ જેવુ સાંય શાભાના નિધાન સમુ ખિલ્યું યાવન છતાં, નિર્વિકારી કાઇ પણ વિરલા જ દીસે નિરખતાં. ૯૯
ધન્ય એ નર જે વિચારે આ જુવાની ચપલ છે, વહી જવાની જોત જોતાં ધર્મ કરતાં સફલ છે; ધ પ્થે દારતા કિંમ જના સુખ પામતા; પાપ પથે દારતા પાપી જના દુખિયા થતા. ૧૦૦
શૃંગાર ને ચાવન વધારે જેમ વૃષ્ટિ ઝાડને, કામ ક્રીડા રસ વધે ભર ચાવને નિત કામીને; મદદ કરતા ભાઈ ચાવન મદદ કરતું કામને, જેવુ ચાવન શત્રુ જીતે તેવ્ડ જીતે વિશ્વને. ૧૦૧