________________
સ્પણા સહિત વૈરાગ્યશતક ] રામ કામદેવ
જેતા =ચિત્તવાળા દ્દઢ ઘેલા થયેલા
પુરૂષ. કુટિલ નારી દોષ કે અપરાધનેય છુપાવવા, પ્રપંચથી ગદગદ સ્વરે વચનેજ લાગે બોલવા; તે વચનને કામ વિહુવલ ચિત્તવાળા માનવી, પ્રેક્તિ બેલે પણ હલાહલ ઉક્તિ તેને જાણવી. ૮૭
સ્ત્રી વચન વિશ્વાસથી પામે અચાનક મરણને, વિજયા સમી રમણી ઘણી જે ધારતી નહિ દોષને કુટિલ નારી કપટથી નિજ સ્વાર્થ સિદ્ધિ સાધવા, ચાલબાજી બહ કરે વચન વદે પણ નવા નવા, ૮૮ તાસ મતલબ પારખીને જરૂર ચેતી ચાલવું કપટ કરવા ના કહી પણ કપટ કળીને ચાલવું ભેગ તૃષ્ણાના ગુલામ દોષને પણ નારના, ગુણ સ્વરૂપે નિરખતા ના રંગ પરખે નારના ૮૯ રાજા ઉદાઈ વિનયરત્ન તણું કપટ ના કળી શક્યા, તેહથી પામ્યા મરણને ચેતનાર બચી ગયા; કામ કરી વાસના સંતોષવા સ્ત્રી કપટમાં, કેઈ ફસાઈ રીબાઈને ચાલ્યા ગયા ઝટ નરકમાં. ૯૦
અક્ષરાર્થ–સ્ત્રીઓ કપટની ભાવનાથી ગળદ સ્વરે જે વચને બોલે છે તે વચને કામદેવ (કામવાસના)થી