________________
[ શ્રી વિજયપધસૂરિકૃતઘેલા થયેલા ચિત્તવાળા પુરૂષો આ તે પ્રેમેક્તિ છે, એટલે પ્રેમનાં વચન છે એમ માને છે. ૧૫
પછાર્થ-જ્યારે પિતાને કંઈ અપરાધ (ગુને) થયે હોય કે દુર્ગુણ બહાર પડી ગયા હોય ત્યારે તે દેષને છૂપાવવાને સ્ત્રી પતિની આગળ ગગદ કંઠે તે દેષ ઉઘાડે ન પડે અથવા પોતે કરેલા ગુનાની માફી માગતી હોય, એવાં પ્રેમ દેખાડનારાં વચને બેલે છે, તે જાણે રડી પડતી હોય અને દેષને પસ્તા કરતી હોય એ ડાળ બતાવે છે, ત્યારે તેને કામવાસવાથી ઘેલે થયેલ પતિ એમ સમજે છે કે અહો આ મારા પ્રત્યે કેટલા બધા પ્રેમવાળી છે, આવા જુજ ગુન્હામાં પણ કેટલે બધે પસ્તાવો કરે છે! એમ માને છે. આ માનવું તે પતિની સ્ત્રી ઉપરના પ્રેમની ઘેલછા જ છે, કારણ કે પ્રેમમાં લગાર પણ ઉણપ ન આવે (સ્ત્રીને ઓછાશ ન જણાય) આ મુદ્દાથી તેના પર જરા પણ અવિશ્વાસ ધરતું નથી અને તેથી આ પ્રેમઘેલો પુરૂષ સ્ત્રીને દેષ સાચે છે કે બેટે તેની તપાસ કરવાની દરકાર પણ કરતા નથી, એટલું જ નહિં પરંતુ કઈ કઈ વખત તે એવા પ્રેમઘેલા પુરૂષ સ્ત્રીનાં ગદગદિત માયાવી વચને ઢંગ સાચે માનીને સ્ત્રીના કહેવાથી બીજાને સંપૂર્ણ દોષવાળે ગણે છે, જુઓ પિંગલા રાણીનાં ગદગદિત માયાવી વચનેને ઢાંગ સાચે માનીને પ્રેમઘેલા ભર્તુહરીએ પિતાના નિર્દોષ બંધુ વિક્રમાદિત્યને દેશવટે દીધે. એ વાત લેક પ્રસિદ્ધ છે. માટે અહિં લેકનું રહસ્ય એ છે કે આત્મહિતને ચાહનારા ભવ્ય જીવોએ સ્ત્રીઓનાં એવાં માયાવી વચને રૂપી જાળમાં ફસાવું નહિ. આ પ્રસંગે