SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજયપધસૂરિકૃતઆ ઠેકાણે ગ્રન્થકાર કવિને આશય એ છે કે શરીર ઘરડું થવા છતાં મન ઘરડું નથી થતું તેથી શરીર દ્વારા ઈન્દ્રિયના વિષયો ભલે ન ગવાતા હોય તે પણ મનની ઈચ્છાઓ મરી ગઈ નથી તેથી ત્યાં સુધી આ જીવને કર્મબંધ ચાલુ છે જ, માટે સંસારનાં પાપ કર્મથી બચવું હોય તે મનને મારવું મનને દમવું એ જ ખરો ઉપાય છે. કહ્યું છે કે મન પર મrળા વા વંથમાળો =મનુષ્યને કર્મ બાંધવામાં અને કર્મ છોડવામાં મન એ જ મુખ્ય કારણ છે. પરંતુ શરીર એ મુખ્ય કારણ નથી. શરીર ભલે જુવાન હેય છતાં જુવાનીમાં પણ જે મનનું દમન કર્યું હોય તે કર્મ બંધથી બચાવ થાય છે જ. માટે હે મુમુક્ષુ ! કાય અને વચન ગ રેકવાથી કંઈ વળવાનું નથી. માટે જેમ બને તેમ મનેયોગને જ (મનના વ્યાપારને) પાપ વ્યાપારમાંથી રેક એ સુખને ખરેખર ઉપાય છે. ૧૪ અવતરણ–સ્ત્રીઓની ગદગદિત વાણુને પ્રેમઘેલા પુરૂષ પ્રેમવાણું કહે છે એ તેઓની પ્રેમઘેલછા છે એમ આ હેકમાં જણાવે છે – उदृणति अपंचेन, योपितो गद्गदां गिरम् । तामामनन्ति प्रेमोक्तिं, कामग्रहिलचेतसः ॥१५॥ હરિ બોલે છે પન=પ્રપંચથી, કપટથી પિતા સ્ત્રીઓ વિમૂકવાણીને, વચનને તા–તે વાણુને. ગામનાન્તિ માને છે, જાણે છે; પ્રેમવત પ્રેમવાણી, પ્રેમનાં વ ચને
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy