________________
સ્પા સહિત વૈરાગ્યશતક ]
૭૫
નથી ( એ સિવાયના બુદ્ધિમાન નિષ્કામી પુરૂષોને તેા સહજે વૈરાગ્ય પમાડે એવાં સ્ત્રીનાં દુર્ગંધમય અંગ છે). ૧૨
સ્પા :—જગતમાં જે વસ્તુ લઇ પુષ્ટ હાય તે જ લાકને ઘણી ખરી પ્રીય હાય છે. પરન્તુ સ્ત્રીની કેડ તા પાતળી-દુળ છે છતાં કામી જનાને એ વ્હાલી લાગે છે. તેમજ કોઇ વસ્તુ ઘણી ખરી સીધી સપાટ હૈાય તે સારી લાગે છે, પરન્તુ સ્ત્રીએની આંખનાં ભવાં અને આંખેા (ના કટાક્ષ ) આ બંને વાંકા છે, છતાં કામી જનને એ એ સારાં લાગે છે. તેમજ સ્રીના વાળ વાંકડીઆ હાય તે પણ સારા લાગે છે. તથા વસ્તુઓના રંગમાં શ્વેત રંગ સથી શ્રેષ્ઠ ગણ્યા છે, પરન્તુ સ્રીના હાઠ લેાહીથી ભરેલા લાલ છે છતાં કામીજનને એ સારા લાગે છે. તથા વસ્તુના તીવ્રતા અને મદતા એ એ ગુણામાં મંદપણું એ ઉત્તમ ગુણુ નથી, પરન્તુ સ્ત્રીઓની ચાલ મઢે છે એમ સ્પષ્ટ દેખાય છે છતાં કામીજનાને એ માડુ ઉપજાવે છે, તથા વસ્તુએના નરમાશ અને કઠિનતા એ બે ગુણેામાં નરમાશ ગુણુ શ્રેષ્ઠ છે, પરન્તુ સ્ત્રીઓનાં સ્તન કઠિન હાવા છતાં તે કામીજનાને માહ ઉપજાવે ( સારા લાગે) છે, તથા વસ્તુની સ્થિરતા ને ચપ( ળતા એ એ ગુણામાં સ્થિરતા ગુણુ શ્રેષ્ઠ ગણાય છે, પરન્તુ સીએની આંખા ઘણી ચપળ છે, પલકારા મારતી છે તેા પણ કામી જનાને તે સારી લાગે છે. એ પ્રમાણે જે જે અમ ગુણે! દુ તરીકે પ્રસિદ્ધ છે, તે દુર્ગુણા એટલે કુલતા વાંકાઇ કુટિલતા રતતા મઢતા કઠિનતા ચપળાઇ વિગેરે @ાને સ્ત્રીઓના કેડ વિગેરે અવયવેામાં કામી નરે