________________
૭૪
[ શ્રી વિપરિકૃતદેષને જાણ્યા પછી તે દોષ વાળા જીવની, ઉપર અરૂચિ ધારવી આ રીત બુદ્ધિમાનની; જે ન જાણે તે ધરે રૂચિ દોષ એ અજ્ઞાનનો, જાણ્યા પછી અહીં ભૂલ હવે દેષ કામવિકારનો. ૭૧ પુરૂષમાં જે હીનતા તેહીજ કૃશતા જાણવી, કુટિલતા તે કપટ આળસ મંદતાને જાણવી; હેઠની લાલાશ રાગ દશા જ રાગે જાણવી, કઠિનતા વચનાદિ માંહિ કરતા તે જાણવી. ઉર દોષ કેરી ખાણ નારી બાહ્ય અંગે દેશને, ધારનારી ચિત્તમાં પણ રાખતી બહુ દોષને; આ ભવે ને પરભવે બહ આપદાને આપતી, રાક્ષસી જેવી ગણે જે તેને ન સતાવતો. ૭૩
અક્ષરાર્થ – હરિણનાં સરખાં નેત્રવાળી સ્ત્રીઓને પિતાને મધ્ય ભાગ એટલે સ્ત્રીઓની કેડમાં અતિ કૃશતા.
એટલે ઘણી પાતળાશ છે તેને, ભવ અને આંખોની વક્રતા- . વાંકાશને, તથા કેશની કુટિલતા-વાંકાપણું જોઈને, અને હોઠમાં રાતાશ જોઈને તેમજ ચાલતી વખતે મંદતા જોઈને, વળી સ્તન સમૂહની કઠિનતા જોઈને અને બે આંખોની ચપળતા જોઈને એમ (કૃશતા વિગેરે) અવગુણ સ્પષ્ટ જેઈને પણ ખરેખર ખેદની વાત છે કે જે પુરૂષ મંદ બુદ્ધિ વાળા અને કામાતુર હોય છે તે જ પુરૂષ વૈરાગ્ય પામતા