________________
૭૬
[ શ્રી વિજયપધસૂરિકૃતસ્પષ્ટ દેખે છે છતાં તેવા દુર્ગુણ વાળી સ્ત્રીને બહુ સુંદર માને છે.
નથી, કારના બુ
અહિં ગ્રન્થકાર કવિને આશય એ છે કે દર્શને દુર્ગણ તરીકે જાણીને તે દર્શણવાળા પદાર્થની ઉપર મેહ ન રાખવું જોઈએ. અને સ્ત્રીને અવયે વિગેરેમાં તેવા દુર્થણે સ્પષ્ટ રીતે દેખાય છે છતાં પણ સ્ત્રીમાં મોહ રાખનારા તે મંદ બુદ્ધિવાળા જ ગણુય, અને એ મોહ કામાતુર પુરૂષોને જ હોય, પણ જે બુદ્ધિમાન પુરૂષો હોય તેઓ તે સ્ત્રીઓમાં રહેલા દુર્ગણેને દુર્ગુણ તરીકે જાણીને તેમાં મેહ પામતા જ નથી, કારણ કે તેઓ તે બુદ્ધિમાન હોવાથી કામાતુર દશાને વારંવાર ધિક્કારે છે. એટલે તેઓ કામ વાસનાથી સો હાથ દૂર જ રહે છે, અને એવા ખરા બુદ્ધિમાન મહા પુરૂષો તે મુનિ મહાત્માઓ અને વિજયશેઠ જેવા મહા શ્રાવકે વિગેરે જાણવા. આ બીના યાદ રાખીને જ એવા દુર્ગુણે વાળી સ્ત્રીઓના પરિચયથી તદ્દન અલગ રહીને સંયમની નિર્મલ સાધના કરી દુર્લભ માનવ જન્મને સફલ કર, એજ શ્રી જિનશાસનનું ખરું રહસ્ય છે. અહીં જણાવેલી બીનાનું રહસ્ય યથાર્થ સમજવાને માટે નૂપુર પંડિતા વિગેરેના દષ્ટાંતે યાદ રાખવા જોઈએ. તે શ્રી ઉપદેશ પ્રાસાદમાં જણાવ્યા છે. ૧૨
માતુર
અવતરણ–વૃદ્ધાવસ્થા વડે બેહાલ થયેલા પુરૂ પણ સ્ત્રીની ચિંતવના કરે છે તેથી તે વૃદ્ધોની જડતા અને આશ્ચર્ય દર્શાવે છે કે