________________
સ્પા સહિત વૈરાગ્યશતક ]
૬૯
જેવા મુખ વાળા, તેમજ વિયેાગ વખતે કામદેવ રૂપી અગ્નિ વડે નિરંતર ખળતા આત્માવાળા એવા કામી જનાનું જીવતર હૈ ભાઈ ! સર્વ અવસ્થામાં દુ:ખવાળું છે તેથી તેવા તેમના (કામી જનાના) દુ:ખી જીવનને ધિક્કાર છે. ૧૧
સ્પા :—અહિં ગ્રન્થકાર કવિ એમ જણાવે છે કે કામી પુરૂષાનું જીવન હંમેશને માટે દુઃખવાળુ જ છે, કારણ કે સૌથી પ્રથમ તે સ્ત્રીના ચેગ મેળવવા (લાભ થવા) તે માઢુ દુઃખ છે. આને માટે ધન ભેગું કરવું પડે તેમાં માટુ દુ:ખ, કારણ કે કન્યા દેનારા જીવા એમ વિચારે છે કે નિન પુરૂષને કાણુ કન્યા આપે? તેને પાતાના જ નિભાવ કરવાના સાંસા હૈાય ત્યાં વળી નિર્ધન માણુસ સ્ત્રીના નિભાવ શી રીતે કરશે? તેનાં કપડાં ઘરેણાં ને ભરણુ પાષણ કઇ રીતે કરશે ? એમ વિચારીને કાઈ પણ કન્યા આપતું નથી, જેથી કન્યા મેળવવા માટે ધન શરીર ભણુતર વિગેરે સારા સંચેાગે મેળવવા માટે ઉદ્યમ કરવેા પડે. લાકમાં તેવી આખરૂ જમાવવા માટે અનેક રીતે ઉદારતા વાપરવી પડે. એ પ્રમાણે અનેક સ્ત્રીના ચેગ મેળવવામાં દુ:ખ છે, એમ છતાં પણ કદાચ સ્ત્રીના યાગ મળ્યે, એટલે સ્ત્રીને પરણ્યા, પણ ત્યાર પછી તેનું શરીર માંદુ સાજી રહે ત્યારે અથવા તેા સુવાવડ આદિ જેવા દુ:ખાના પ્રસંગમાં પણ સ્ત્રી રહેશે કે જશે? એ ખાખતની મહાચિંતા નિરન્તર ચાલુ હાય છે. અને તેને વિયેાગ ન થવા દેવા માટે વૈદ્ય દાક્તરાના ઉપચારા વિગેરે મેટામેટા પરિશ્રમા વેઠી જેમ બને તેમ સ્ત્રીનું શરીર સ્વસ્થ બનાવવા માટે