________________
૭૦
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
દિવસ ઉજાગરા કરે છે.
અનેક ઉપાયા કરે છે. રાત એ પ્રમાણે જેમ સ્ત્રીના ચેાગ મેળવવામાં દુ:ખ છે તેમ તે ચાગ હુમેશને માટે કાયમ કેમ રહે અને વિયેાગ ન થાય તેવા ઉપાયેાની યેાજના કરવામાં પણ મહા દુ:ખ છે.
તથા સ્ત્રી જ્યારે રીસાઈ જાય છે ત્યારે તેનાં મનામણાં કરવામાં જાણે ગરીબડા સરખા હૈાય તેમ ખુશામતનાં વચના માલે છે, એ પણ દુઃખ છે. કારણ કે પુરૂષ હાઇને કાયરતા દેખાડવી પડે છે. તેમજ જેને ઘણું ધન ખરચી પરણ્યા છે, પાળીને પાષણ કરવામાં ઘણાં દુ:ખ વેઠયાં છે, રીસાતી વખતે મનાવવામાં ગરીબાઈ ને દીનતા દેખાડી છે, તે જ સ્ત્રી જ્યારે મરણ પામી જાય ત્યારે પણ તેના વિયેગ થવાના ટાઈમે કામ રૂપી અગ્નિ વડે પુરૂષ નિરન્તર મળતા ને જળતા રહે છે. પ્રથમના વિલાસેા યાદ આવવાથી કામાગ્નિ વધારે સળગે છે અને તે ચિંતામાં ને ચિંતામાં પુરૂષનું શરીર પણુ શાષાઈ ( ચિંતાથી સૂકાઇ) જાય છે. તેથી ગ્રન્થકાર કવિ કહે છે કે હૈ ભાઈ! કામાતુર પુરૂષા સ્ત્રીના યાગમાં વિયેાગમાં મનાવવામાં ને મરણુમાં દરેક વખતે દુ:ખી જીવન વાળા છે, કામીઓનું આખુ જીવન દુઃખમાં ને દુ:ખમાં જાય છે. શાન્તિ સતેાષ દેવગુરૂનું નામ ધર્મોનુષ્ઠાન વિગેરે જે સુખનાં સાધના છે તેના એને સ્વપ્ને પણ ખ્યાલ આવતા નથી ને મનમાં બન્યા કરે છે. ચિંતા રૂપી ચિતાના અગ્નિમાં એ હુંમેશાં સૂતા જ રહે છે, અને સઘળું જીવતર ફાગઢ ગુમાવે છે, માટે હું ભાઇ! એવા કામી પુરૂષાના જીવતરને હજાર વાર ધિક્કાર છે અને આવી જીવનની ખરાખી કરનારા