________________
૬૫
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
આવું વિચારી વજીસ્વામી રૂકિમણીના માહમાં, પડતાં ન વર ઉપદેશ આપી જોડતા તે ચરણમાં; ચરણુ સંગી આત્મ રંગી વાનકી શિવ શની, પામતા નિશ્ચય ઈહાં બલિહારી બહુ ચારિત્રની. ૬૪ જીવનના ત્રણ ભેદ સાત્ત્વિક તામસી ને રાજસી, જીવન ધર્મ પ્રધાન જે સયમ યા તપ ગુણરસી; તેહ સાત્ત્વિક જીવન જેમાં ભાગ તૃષ્ણા બહુ રહે, રાજસી તિમ તામસી ક્રોધાદિ રિપુ જેમાં રહે. ૬૫ પ્રથમનાં દૃષ્ટાંત ગાતમ મુનિવરાદિક જાણીએ, વીર પ્રભુના શ્રાવાના ધી જીવન વખાણીએ; કંદ રાવણ રાજસીમાં મમ્માદિક તામસી, તે જીવન મલજો ભવાભવ જેમાં મરીએ હસી. ૬૬
તેન્ડુ જીવન શ્રેષ્ઠ જેને દેખનારા જોઇને, આત્મહિતને સાધતા તિમ છડતા સવિ દાષને આદર્શ જીવને જીવનારા ભવ્ય વિરલા વિશ્વમાં, તીર્થંકરાદિક પૂજ્ય પુરૂષા હું નમું રહી હર્ષમાં ૬૦
અક્ષરા પુષ્ટ સ્તના યુક્ત શરીરવાળી સ્ત્રીના સચૈાગ મેળવવામાં પણ ડરનારા અને તે સ્ત્રીના વિયાગ થવામાં પણ ડરવાળા (ઠ્ઠીનારા) તથા રીસાય ત્યારે મનાવતી વખતે ખુશામતનાં વચનો વડે યુક્ત એવા ગરીબ માંઢા