SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પરિગ્રહ ૮૧ શયન (પલંગાદિ), આસન, નાના પ્રકારનાં વસ્ત્ર, ભ્રષ, ઉત્તમ હથીયારા, નાના પ્રકારના-પાંચ વણ નાં મણિરત્નાના દિવ્ય સંચય, વિવિધ પાત્રા, સ્વેચ્છાએ કરીને નાના પ્રકારનાં રૂપ વિષુવે (ઉત્પન્ન કરે) તેવી અપ્સરાઓના સમૂહ, દ્વીપ, સમુદ્ર, દિશાઓ, વિદિશાઓ, ચૈત્ય (મદિરા અથવા વૃક્ષા), વનખડા, પર્વત, ગામ, નગર, આરામ, ઉદ્યાન, કાનન (મોટાં વન), કૂવા, સરાવર, તળાવ, વાવ, દીષિકા (મોટી વાવ), દેવનાં દહેરાં, સભા, પરમ, તાપસનાં આશ્રમ, આદિ ઘણા પદાર્થીના પરિગ્રહ રાખતા, ભારે વિસ્તી દ્રવ્યનું મમત્વ રાખતા, ધ્રુવ-દેવીઓ અને ઇંદ્રો પણ તૃપ્તિ કે તુષ્ઠિ (સતાષ) પામતા નથી. તેની બુદ્ધિ અત્યંત લાલે કરીને પરાભવેલી છે. વળી મિવંત, ક્ષુકાર, વૃત્ત પર્વત, કુંડલ પર્વત, રૂચક, માનુષાત્તર પવત, કાલેાધિ, લવણુસમુદ્ર, ગંગાદિક નદી, પદ્મ આદિ દ્રહ, રતિકર પર્યંત, અજનક પર્યંત, ધિમુખ પર્યંત, અવપાત પર્યંત ( દેવ ઉતરે તે ), ઉત્પાત પર્વત ( જે દ્વાશ ભવનપતિ મનુષ્ય ક્ષેત્રમાં આવે છે), કાંચનગિરિ, વિચિત્ર પર્વત, જમક પર્યંત, શિખરી પત, ઇત્યાદિ પતાના ફ્રૂટને વિષે વસતા દેવા પરિગ્રહ ધારતા છતાં તૃપ્તિ પામતા નથી. તેવીજ રીતે વષધર પર્વતના દેવ અને અકમ ભૂમિના દેવ પણ તિસ પામતા નથી. વળી ક ભૂમિમાં જે જે દેશ રૂપ વિભાગેા છે તેમાં જે મનુષ્યા, ચક્રવર્તી, વાસુદેવ, અલદેવ, માંડલિક રાજા, યુવરાજ, પટ્ટમધ, સેનાપતિ, ઇંબ્લ (જેની પાસે એટલું દ્રવ્ય હોય કે જેથી ઉભા હાથી ઢંકાઈ
SR No.023102
Book TitlePrashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalal Muni
PublisherLaghaji Swami Pustakalay
Publication Year1933
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy