________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
કુમાર, વિદ્યુત કુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશા કુમાર, પવન કુમાર, સ્થનિત કુમાર; વળી. ( આઠ ન્યતા ) આણુપત્ની, પાણપત્ની, ઈસીવાઈ (ઋષિવાદી ), ભૂતવાદી, કઢી ( ક્રુદિત ), મહાકદિત, કુહુડ ( કુષ્માંડ ), પતંગ; વળી પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિ પુરૂષ, મહેારગ, ગંધવ, વળી તીર્થં લેાકના વાસી પાંચ પ્રકારના જ્યોતિષી દૈવા; બૃહસ્પતિ, ચદ્ર, સૂર્ય, શુક્ર, શનિ, રાહુ, ધૂમકેતુ, બુધ, મંગળ, એ બધા તપાવેલા સાના જેવા રક્તવષ્ણુના ગ્રહ વિશેષા; વળી જે ગ્રહો જ્યાતિષ ચક્રમાં ભ્રમણ કરી રહેલા છે; વળી પરિભ્રમણ કરવામાં રતિવાળા કેતુ (ગ્રહા), અઠાવીસ પ્રકારના નક્ષત્ર દેવતાના સમૂહ, નાના પ્રકારનાં સસ્થાને કરીને સ્થિત તારા, અવસ્થિત-નિશ્ચળ દીપ્તિવાળા તારા જેઓ મનુષ્ય ક્ષેત્રની બહાર ફરે છે, જેઆ ક્ષણ માત્રના વિસામે નહિ લેતાં તિયોાકની ઉપરના ભાગમાં જયાતિષચક્રમાં ફર્યાં કરે છે; ઉર્ધ્વલાકના વાસી એ પ્રકારના વૈમાનિક દેવા; (૧) સૌધમ (૨) ઇશાન (૩) સનત્કુમાર (૪) મહેદ્ર (૫) બ્રહ્મલાક (૬) લાંતક (૭) મહાશુક (૮) સહસ્રાર (૯) અનત (૧૦) પ્રાણત (૧૧) આરણુ (૧૨) અચ્યુત, એ ખાર કપેાપન્ન દેવતાના સમૂહ; ત્રૈવેયક અને અનુત્તર વિમાની એ કલ્પાતીત દેવતા; આ દેવા મહા ઋદ્ધિવત છે, દેવામાં ઉત્તમ છે; એ ચારે પ્રકારના દેવતાઓ પરિષદ ( પરિવાર ) સહિત છે, પણ તે મમતા કરે છે (પરિગ્રહ રાખે છે). (હવે તેમના પરિગ્રહની વસ્તુ કહે છે). ભવન, વાહન, યાન (શકટાદ), વિમાન,
૮૦