________________
અપરિગ્રહ
૧૩૧
[૧ સ્વસમય-પરસમય, ર વૈદારિક, ૩ ઉપસર્ગ પ્રજ્ઞા, ૪ સ્ત્રી પ્રજ્ઞા, ૫ નરકવિભક્તિ, ૬ વરસ્તુતિ, ૭ કુશીલ પરિભાષા, ૮ વર્યાધ્યયન, ૯ ધર્મ ધ્યાન, ૧૦ સમાધિ, ૧૧ મોક્ષમાર્ગ, ૧૨ સમવસરણ, ૧૩ યથાતથ્ય, ૧૪ ગ્રંથી, ૧૫ યમતિથિ, ૧૬ ગાથા.]
(૧૭) સત્તર પ્રકારના અસંયમ.
[૧ પૃથ્વી, ૨ અ૫, ૩ તેજસ, ૪ વાયુ, ૫ વનસ્પતિ, ૬ બે ઈદ્રિય, ૭ ત્રિઈ દ્રિય, ૮ ચૌઈદ્રિય, ૯ પંચેંદ્રિય, ૧૦ અજીવ, ૧૧ પ્રેક્ષા, ૧૨ ઉઝેક્ષા, ૧૩ પ્રમાર્જન, ૧૪ પારિસ્થાનિક, ૧૫ મન, ૧૬ વચન, ૧૭ કાયા સંબંધી અસંયમ]
(૧૮) અઢાર પ્રકારનું બ્રહ્મચર્ય.
[૧ ઔદારિક શરીર સંબંધી ભેગમન-વચન-કાયાથી સેવવા નહિ, એ ૩, સેવરાવવા નહિ એ ૩, સેવતા પ્રતિ અનુમોદન આપવું નહિ એ ૩, એમ કુલ ૯; એ જ પ્રમાણે ૯ પ્રકાર વૈક્રિય શરીર સંબંધી ત્યજવા.]
(૧૯) જ્ઞાતાસૂત્રના ૧૯ અધ્યયન.
[1 ઉક્ષિપ્ત–મેઘકુમારનું, ૨ ધન્ય સાર્થવાહ અને વિજય ચોરનું, ૩ મયૂર-ઈડાનું, ૪ કૂર્મ-કાચબાનું, ૫ શૈલક રાજર્ષિનું, ૬ તુંબડાનું, ૭ ધન્ય સાર્થવાહ અને ચાર વહુનું, ૮ મલ્લી ભગવતીનું, ૯ જિનપાલ જિનરક્ષિતનું, ૧૦ ચંદ્રની કળાનું, ૧૧ દાવદવા વૃક્ષનું, ૧૨ જિતશત્રુ રાજા ને સુબુદ્ધિ પ્રધાનનું, ૧૩ નંદ મણિયારનું, ૧૪ તેતલિપુત્ર પ્રધાન ને પિટીલા સોનાર પુત્રીનું, ૧૫ નંદી ફળનું, ૧૬ અવરકંકાનું, ૧૭ સમુદ્ર અશ્વનું, ૧૮ સુસીમા દારિકાનું, ૧૯ પુંડરીક-કુંડરીકનું.]
(૨૦) વીસ પ્રકારનાં અસમાધિસ્થાનક. [૧ ઉતાવળું ચાલે, ૨ પૂજ્યા વિના ચાલે, ૩ દુષ્ટ રીતે