SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ શ્રી પ્રશ્વવ્યાકરણ સૂત્ર રાત્રિની તેમાં પાણી વિના અઠમ કરે, નગર બહાર જઈ અણમીંચ્યા લોચને કાર્યોત્સર્ગ કરે. બાય પ્રતિમામાં ૮ માસ થાય.] (૧૩) તેર પ્રકારનાં યિાસ્થાનક. [૧ અર્ષ ક્રિયા-પિતા માટે હિંસા કરે. ૨ અનર્થ ક્રિયા-પર માટે હિંસા કરે. કહિંસા ક્રિયા–તે મને હણે છે, હ હતો, હણશે એમ સંકલ્પી હિંસા કરે. ૪ અકસ્માત ક્રિયા-એકને મારવા જતાં વચમાં બીજાની હિંસા થાય. ૫ દષ્ટિ વિષયસ ક્રિયા-દુશમન ધારી મિત્રને હણે. ૬ મૃષાવાદ ક્રિયા-અસત્ય બોલે . ૭ અદત્તાદાન ક્રિયા-ચોરી કરે તે. ૮ અભ્યસ્થ ક્રિયા-મનમાં દુષ્ટ કલ્પનાઓ કરે તે. ૯ માન ક્રિયા-અભિમાન કરે તે. ૧૦ મિત્રદોષ ક્રિયા-સ્વજનને અલ્પ અપરાધે બહુ દંડ દે તે. ૧૧ માયા ક્રિયા-કપટ કરે તે. ૧૨ ૧૨ લોભ ક્રિયા-લાલચ-તૃષ્ણા. ૧૩ ઇર્યાપથિકા ક્રિયા-માર્ગમાં ચાલતાં હિંસા થાય તે.] (૧૪) ચૌદ પ્રકારના જીવ. [ ૧-૨ સૂમ એકેંદ્રિય અપર્યાપ્ત અને પર્યાપ્ત. ૩-૪ બાદર એકેંદ્રિય અપર્યાપ્ત અને પર્યાપ્ત. ૫-૬ બેઈ દ્રિય અપર્યાપ્ત અને પર્યાપ્ત. ૭–૪ ત્રિઈદ્રિય અપર્યાપ્ત અને પર્યાપ્ત. ૯-૧૦ ચૌઈ દ્રિય અપર્યાપ્ત અને પર્યાપ્ત. ૧૧-૧૨ અસંજ્ઞી પંચેંદ્રિય અપર્યાપ્ત અને પર્યાપ્ત. ૧૩-૧૪ સંજ્ઞી પંચે દ્રય અપર્યાપ્ત અને પર્યાપ્ત.] (૧૫) પંદર પ્રકારના પરમાધામી દેવ. [૧ આઝ, ૨ આમ્રરસ, ૩ શામ, ૪ સબલ, ૫ રૂદ્ર, ૬ વિરૂદ્ર, ૭ કાળ, ૮ મહાકાળ, ૯ અસિપત્ર, ૧૦ ધનુષ્ય, ૧૧ કુંભ, ૧૨ વાલુક, ૧૩ વૈતરણ, ૧૪ પરસ્વર, ૧૫ મહાઘોષ.] . (૧૬) સૂત્રકૃતાંગ (સૂયગડાંગ) સૂત્રના પ્રથમક્રુત સ્કંધનાં ૧૬ અધ્યયન.
SR No.023102
Book TitlePrashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalal Muni
PublisherLaghaji Swami Pustakalay
Publication Year1933
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy