SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ શ્રી પ્રક્ષવ્યાકરણ સૂત્ર બલવું. એ પ્રકારે અનુવિચિત્ય સમિતિના ચાગ લક્ષણે કરીને જે ભાવિત હોય છે તેને અંતરાત્મા હાથ-પગનયન–વદનને સંયત કરતે થકે સાધુ અને સત્યા જેવથી સંપન્ન બને છે. બીજી ભાવનાએ ક્રોધ સેવ નહિ. ક્રુદ્ધ અને રૂદ્ર મનવાળો મનુષ્ય જૂઠું બોલે, અન્યના અપવાદ બોલે, કઠેર વચન બોલે, જૂઠું-અપવાદ-કઠેર વાણી બોલે; કલહ કરે, વૈર કરે, વિકથા કરે, કલહ-વૈર-વિકથા કરે, સત્યને હણે, શીલને હણે, વિનયને હણે, સત્ય-શીલ-વિનયને હણે અપ્રિય થાય, વસ્તુદોષાવાસ થાય, પરિભવ (નિગમન) થાય, અપ્રિય-વસ્તુદોષાવાસ-પરિભવ થાય; એ અને બીજા પણ અનેક પ્રકારનાં મૃષાવચન કોધાગ્નિથી દાઝેલો મનુષ્ય બોલે; માટે ક્રોધ સેવ નહિ. એ પ્રમાણે જે ક્ષમાથી ભાવિત થાય તેને અંતરાત્મા હાથ-પગ-નયન-વદનને સંયત કરનારે, સાધુ અને સત્યાવથી સંપન્ન બને છે. . ત્રીજી ભાવનાએ લેભ સેવ નહિ. ભલુબ્ધ મનુષ્ય ક્ષેત્રાદિને માટે, ગૃહ આદિને માટે જ હું બેલે, કીતિ અને ઓષધાદિને અર્થે જૂ હું બેલે, અદ્ધિ ( પરિવારાદિ) અને સુખને અર્થ જૂઠું બોલે, જનપાનાદિને માટે જૂ હું બેલે, પાટ-પાટીયાને માટે જ હું બેલે, શય્યા-સંસ્મારકને માટે જૂઠું બોલે, વસ્ત્ર–પાત્ર માટે જ હું બેલે, કામળી-પાદવુંછનને માટે જ હું બેલે, શિષ્ય-શિષ્યાને માટે જૂઠું બોલે, એ અને બીજા અનેક કારણે ભલબ્ધ મનુષ્ય જૂઠાં વચન બેલે; માટે તેમાં સેવ નહિ. એ પ્રમાણે મુક્તિ (નિ
SR No.023102
Book TitlePrashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalal Muni
PublisherLaghaji Swami Pustakalay
Publication Year1933
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy