________________
રસ અલ વચન માલનાર, વી
- શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કરનાર, (જેમ બેલે તેમ નિવડે એવું) વચનબળ ધારણ કરનાર, (પરિસહને સહે તેવું) શરીરબળ ધારણ કરનાર, જ્ઞાનરૂપી બળવાળા, દશન-સમ્યકત્વરૂપી બળવાળા, ચરિત્રરૂપી બળવાળા, દૂધનાં જેવાં મીઠાં વચન બોલનાર, મધનાં જેવાં મીઠાં વચન બોલનાર, ઘીથી પડેલા પદાર્થની જેમ અરૂક્ષ વચન બેલનાર, અક્ષીણ રસેઈવાળા (જેના રસોડામાં રસોઈ ખૂટે નહિ તેવા-પિતા અર્થેના ભેજનમાંથી સાધુજનને ભેજન આપે, છતાં પોતે અતૃપ્ત ન રહે, જંઘાચારણ વિદ્યાવાળા (આકાશગામિની લબ્ધિવાળા), વિદ્યાધરે, એકાંતર ઉપવાસ કરનારા, સળંગ બે ઉપવાસ કરનારા, સળંગ ત્રણ ઉપવાસ કરનારા, ચાર ઉપવાસ કરનારા, એમ પાંચ, છ, સાત, પંદર ઉપવાસ કરનારા, એક માસ, બે માસ, ત્રણ માસ, ચાર માસ, પાંચ માસ અને છ માસના ઉપવાસ કરનારા, ઉત્સિસ ચરક (રાંધવાના વાસણમાંથી ઉપાધિને ભેજનને પદાર્થ ગૃહસ્થ પોતાના ભાણામાં લીધું હોય તે જ ભોજન લેવું એ અભિગ્રહ ધારણ કરનાર), નિક્ષિસચરક (રાંધવાના વાસણમાંથી બહાર કાઢેલું હોય તેજ લેવાને અભિગ્રહ ધારણ કરનાર), વાલ-ચણાદિને આહાર લેનાર, જમતાં વધ્યું હોય તેને આહાર લેનાર, લુખે આહાર લેનાર, ઘરોના સમૂહની ભિક્ષા લેનાર, નિર્દોષ અને ચલિત ન થયો હોય તેવો આહાર લેનાર, સૌનપણે ભિક્ષા લેનાર, ખરડેલા હાથે કે ખરડેલે વાસણે ભેજન આપે તેજ તે લેવાને કલ્પ રાખનારા, જે પદાર્થ લેજનમાં આપવાનું હોય તેજ પ્રકારના પદાર્થથી હાથ કે