________________
અહિંસા
૧
વાસણ ખરડાયેલું હોય અને તે વડે જ ભોજન પદાર્થ આપે તે લે એ કલ્પ ધરનારા, ઉપાશ્રયથી નજીક જ આહાર મળે તે લેનારા, શુદ્ધ એષણય-શંકાદિ દેષરહિત આહાર લેનારા, (દાતિની) સંખ્યા પ્રમાણે આહાર વિહરનારા, દેખાતા સ્થાનેથી લાવેલ આહાર લેનારા, જેને પૂર્વે જ ન હોય તે માણસ આહાર આપે તે લેનારા, “આ ભજન આપને કપે?” એ પ્રમાણે) પૂછીને આહાર આપે તે લેનારા, સદા આયંબિલ કરનારા, સદા પુરિમઠ્ઠ કરનારા,સદા. એકાશન કરનારા, નિવિ (મોટા તપને પારણે વિગય રહિત આહારનું ત૫) કરનારા, કટકા કરીને પાત્રમાં નાંખે તે આહાર લેનારા, પરિમિત આહાર લેનારા (મર્યાદિત કરેલી સંખ્યા જેટલાં ઘર, કેળીયા કે દ્રવ્યને જ આહાર લે), વાલ-ચણા વગેરેને બાકી વધેલે આહાર લેનારા, (બધા. જમી રહ્યા પછી પ્રાંત આહાર લેનારા,( હિંગ મરચાં વિરહિત) અરસ આહાર લેનારા, રસરહિત આહાર લેનારા, તુચ્છ-અલ્પ આહાર લેનારા, લુખે આહાર લેનારા, અન્તાહાર–પ્રાંતાહાર-લૂખો આહાર-તુચ્છ આહાર લઈને જીવનારા, ઉપશાન્ત આજીવિકા ચલાવનારા,પ્રશાન્ત (સૌમ્યઅંતવૃત્તિની અપેક્ષાએ) આજીવિકા ચલાવનારા, બહિરંગ વૃત્તિએ દેષરહિત આજીવિકા ચલાવનારા, દૂધ-મધ-ઘીથી રહિત આહાર લેનારા, મદ્ય-માંસના ત્યાગી, કાઉસગ્નને આસને બેસનારા, ભિક્ષુની બાર પડિમા પાળનારા, ઉત્કટુક ઉક્કડું) આસને બેસી રહેનારા, વીરાસને બેસી રહેનારા, પલંકાસને બેસનારા, દંડાસને બેસનારા, લગુડાસને-સ્થિર