________________
યન્ના સગ્રહ
૯૧
અર્થ ::- તે કેમ સાધુઓને સહાય આપનાર એવા અન્યાઅન્ય સંગ્રહના ખલવડે એટલે વૈયાવચ્ચ કરવાવડે પરલાકના અથે પોતાના અથ ન સાધી શકે ? (સાધી શકે.) ૮૩
जिणवयणमप्पमेअं, महुरं कण्णाहुइ सुणतेण । सक्का हु साहुमज्झे, साहेउं अप्पणी अठ्ठे ॥ ८४ ॥
અર્થ :- અલ્પ, મધુર, અને કાનને ગમતું, આ વીતરાગનું વચન, સાંભળતા જીવે સાધુઓની મધ્યે પેાતાના અથ સાધવાને ખરેખર સમથ થઈ શકાય. ૮૪
धीरपुरिसपन्नत्तं, सप्पुरिसनिसेवियं परमघेारं । धन्ना सिलायलगया, साहिति अप्पा अठ्ठे || ८५ ॥
અ
ધીર પુરૂષાએ પ્રરૂપેલા, સત્પુરૂષાએ સેવેલા અને પરમ મુશ્કેલ પેાતાના અને જે શિલાતલને વિષે રહેલા પુરૂષો સાથે છે તેઓને ધન્ય છે. ૮૫
-:
ચાર્જિંત્તિ કૃયિાદું, પુવમસિ—પદ્મળનારીનું । અય-મિ-જીવા, મળે મુદ્દ-સંગ-વામિા
અર્થ :- પૂર્વે જેણે પેાતાના આત્માને બાધામાં ન રાખ્યા હાય તેને ઇંદ્રિયે પીડા આપે છે, અને પરિસહ સહન નહિ કરવાથી મરણને વખતે સુખ છાંડતાં ખીએ છે. ૮૬