________________
•→
મહાપચ્ચકખાણુ યજ્ઞો
तवपाअं गुणभरीअं, परीसहुम्मीहि खुहिअमारद्धं । तह आराहिति विऊ, उवसवलंबगा धीरा ॥८०॥
અર્થ :- તેમ ગુણ રૂપી રત્નવડે ભરેલું પરિસડુ રૂપી કલ્લોલા વડે ક્ષેાભાયમાન થવા શરૂ થએલુ તપરૂપી વહાણ ઉપદેશ રૂપ આલબનવાલા ધીર પુરૂષો આરાધે છે. ૮૦ जइ ताव ते सुपुरिसा, आयारे।विअभरा निरवयक्खा । परभार-कंदर - गया, साहंति अप्पणी अठ्ठे ॥ ८१ ॥ અર્થ :- જો આ પ્રમાણે આત્માને વિષે વ્રતના ભાર મૂકનાર, શરીરને વિષે નિરપેક્ષ અને પવ તની ગુફામાં રહેલા એવા તે સત્પુરૂષો પોતાના અંને સાધે છે. ૮૧
जइ ताव ते सुपुरिसा, गिरिकंदर - कडग - विसम- दुग्गेसु
धिइ-धणिअ-बद्ध-कच्छा,
साहंति अप्पणी अठ्ठे ॥ ८२॥
अर्थ :- ले पर्वतनी गुझ, पर्वतनी उराड, मने विषभ સ્થાનકોમાં રહેલા, ધીરજવડે અત્યત તૈયાર રહેલા તે સુપુરૂષા પેાતાના અર્થ સાધે છે. ૮૨
किं पुण अणगार - सहायगेण, अणुण्ण संगहबलेणं । परलेाए णं सको, साहेउं अप्पणी अट्ठ
॥८३॥