________________
મહાપચ્ચકખાણ પડ્યો पुवमकारिअजेोगो, सहाहिकामा अ मरणकालंमि। न भवइ परीसहसहो,
विसय-सुह-समुइओ अप्पा ॥७॥ અર્થ :- પૂર્વે જેણે સંજમ જેગ પાળે ન હોય, અને મરણકાળને વિષે સમાધિ ઇચ્છતા હોય તે વિષય સુખમાં લીન આત્મા પરિસહ સહન કરવાને સમર્થ થતું નથી. ૮૭ पुविं कारिअजोगा, समाहिकामा अ मरणकालंमि । संभवइ परीसहसहो,
विसय-सुह-निवारिओ अप्पा ॥८॥ અર્થ – પૂર્વે જેણે સંજમ જગ પાળે હોય, મરણના કાલે સમાધિને ઈચ્છતે હોય, અને વિષય સુખથકી આત્માને નીવાર્યો
હોય તે પુરૂષ પરિસહ સહન કરવાને સમર્થ થઈ શકે. ૮૮ पुवि कारिअजोगो, अनिआणा ईहिऊण मइपुव्वं । ताहे मलिअकसाओ, सज्जो मरणं पडिच्छिज्जा ॥८९॥
અર્થ – પૂર્વે સંજમ જેગ આરાધ્ય હોય, નિયાણા રહિત, બુદ્ધિપૂર્વક વિચારીને તે વખતે કષાયને ટાળીને સજજ
થઈને મરણને અંગીકાર કરે. ૮૯ पावीणं पावाणं, कम्माणं अप्पणो सकंमाणं ।