________________
ચસરણ પયત્રો
૬૭
અર્થ :- હવે દુષ્કૃતની નિંદાથી આકરાં પાપ કર્યાંના નાશ કરનાર અને સુકૃતના રાગથી વિકસ્વર થએલી પવિત્ર રામરાજીવાળે તે જીવ પ્રગટ (નીચે પ્રમાણે કહે છે. ૫૫
अरिहत्तं अरिहंतेसु, जं च सिद्धत्तणं च सिद्धे । आयारं आयरिए, उवज्झायत्तं उवज्झाए । સીપી
અર્થ :- અરિહ ંતાને વિષે અર્હિંતપણું, વળી સિદ્ધોને વિષે જે સિદ્ધપણું, આચાર્ય'માં જે આચાર, અને ઉપાધ્યાયમાં ઉપાધ્યાયપણું. ૫૬
साहूण माहुचरिअं, देसविरहं च सावयजमाणं । अणुमन्ने सव्वेसि, सम्मत्तं सम्मदिट्ठीगं
|પુણા
અર્થ :- સાધુઓનું જે ઉત્તમ ચરિત્ર, અને શ્રાવક લેાકાનું દેશવિરતિપણું, અને સમક્તિદૃષ્ટિનું સમક્તિ એ સવ”ને હુ અનુમાનુ છું. પછ
अहवा सव्वं चिअ वीअ - रायवयणाणुमारि जं सुकडं । कालत्तएवि तिविहं, अणुमाएमा तयं सन्यं
॥ડા
અર્થ :- અથવા વીતરાગના વચનને અનુસારે જે સવ સુકૃત્ત ત્રણે કાળમાં કર્યુ હોય તે ત્રણે પ્રકારે (મન, વચન, ને કાયાએ કરી) શ્રી અનુમેઢીએ છીએ. ૫૮