SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ . ૬૮ પન્ના સંગ્રહ सुहपरिणामा निच्चं, चउसरणगमाइ आयरं जीवा । कुसलपयडीउ बंधइ, बद्धाउ सुहाणुबंधाउ ॥५९॥ અર્થ - નિરંતર શુભ પરિણામવાળે જીવ ચાર શરણની પ્રાપ્તિ વગેરેને આચરતે પુન્ય પ્રકૃતિએને બાંધે છે. અને (અશુભ) બાંધેલીને શુભ અનુબંધવાળી કરે છે. પ૯ मंदणुभावा बद्धा, तिवाणुभावा उ कुणइ ता चेव । असुहाउ निरणुबंधाउ, कुणइ तिवाउ मंदाउ ॥६०॥ અર્થ :- વળી તે શુભ પરિણામવાળે જીવ જે શુભ : પ્રકૃતિએ મંદ રસવાળી બાંધી હોય તેને જ તીવ્ર રસવાળી કરે છે, અને અશુભ (મંદ રસવાળી) પ્રકૃતિને અનુબંધ રહિત કરે છે, અને તીવ્ર રસવાળીને મંદ રસવાળી કરે છે. ૬૦ ता एवं कायव्वं, बुहेहि निच्चंपि संकिलेसम्मि । होइ तिकालं सम्मं, असंकिलेसंमि सुक फलं ॥६१॥ : + અર્થ તે માટે પંડિતએ હમેશાં લેશમાં (રાગાદિ કારણમાં) એ કરવું, અસંલેશપણામાં ત્રણ કાળ સારી રીતે કરેલું તે સુકૃત ફલ (પુન્યાનુબંધિ પુન્ય) વાળું થાય છે. ૬૧ चउरंगो जिणधम्मो, न कओ चउरंगसरणमविन कयं । चउरंगभवुच्छेओ, न कओ हारिओ जम्मा ॥२॥
SR No.023101
Book TitlePayanna Sangraha Bhashantar
Original Sutra AuthorN/A
AuthorVijayjinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1986
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, & agam_anykaalin
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy