SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ચઉમરણ પત્રો અર્થ :- દેદીપ્યમાન, ઉત્તમ વર્ણોની સુંદર રચના (રત્ન) રૂપી અલંકાર વડે મેટાઈને કારણભૂત મહા મૂલ્યવાળા, નિધાનની પેઠે અજ્ઞાનરૂપ દારિદ્રને હણનાર, જિનેશ્વરેએ ઉપદેશેલા ધર્મને હું વાંદું છું. ૪૮ चउसरण-गमण संचिअ, મુરિક-મંજ-નિક સરે વહુ પિ મુ, ___ कम्मक्खय-कखिरी भणइ ॥४९॥ અર્થ - ચાર શરણ અંગીકાર કરવાથી એકઠા થએલ સુકૃતથી વિકસ્વર થયેલી રેમરાજી યુક્ત શરીરવાળો, કરેલાં પાપની નિંદાથી અશુભ કર્મના ક્ષયને ઈચ્છો તે જીવ (આ પ્રમાણે) કહે છે. ૪૯ इह-भविअ-मन्नभविअं, मिच्छत्तपवत्तणं जमहिगरणं । जिण-पवयण-पवडण-पडिकुटुंगरिहामितं पावं ॥५०॥ અર્થ - જિનશાસનમાં નિષેધેલ આ ભવમાં અને અન્ય ભવમાં કરેલ મિથ્યાત્વના પ્રવર્તરૂપ જે અધિકરણ, (પાપ પ્રવૃત્તિ) તે દુષ્ટ પાપને હું ગહું છું એટલે ગુરૂની સાક્ષીએ વિંદુ છું. પ૦ मिच्छत्ततमंधेणं, अरिहंताइसु अवन्नवयणं जं । अन्नानेण विरइअं, इण्हि गरिहामि तं पावं ॥५१॥
SR No.023101
Book TitlePayanna Sangraha Bhashantar
Original Sutra AuthorN/A
AuthorVijayjinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1986
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, & agam_anykaalin
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy