________________
પન્ના સંગ્રહ
कालत्तएविन मयं, जम्मण जरा-मरण-वाहि-सय-समयं । अमयं व भहुमयं, जिणमयं च सरणं पवन्नोऽहं ॥४५॥
અર્થ :- ત્રણ કાળમાં પણ નાશ નહિ પામેલું જન્મ જરા, મરણ અને સેંકડો વ્યાધિઓને શમાવનાર, અમૃતની પેઠે
ઘણાને ઈષ્ટ જિન મતને હું શરણરૂપ અંગીકાર કરું છું. ૪૫ पसमिअकामप्पमाहं, दिट्ठादिद्रुसु न कलियविरहं । વિષ્ણુજૂથ-મા, પર વોડ૬ કદ્દા
' અર્થ – કામના ઉન્માદને સારી રીતે શમાવનાર, દેખેલા અને નહિ દેખેલા પદાર્થોને નથી કર્યો વિરોધ જેમાં, અને મોક્ષના સુખરૂપ ફળને આપવામાં અમેઘ એટલે સફળ ધર્મને હું
શરણરૂપે અંગીકાર કરું છું. ૪૬ નર-મિગ-હિં, ગુણસંહૈં વારનિકાહી निहणिय-वम्मह-जोहं, धम्म सरणं पवन्नोऽहं ॥४७॥
અર્થ - નરક ગતિમાં ગમનને રોકનાર, ગુણના સમૂહવાળા અન્ય વાદી વડે અક્ષોભ્ય અને કામરૂપ સુભટને હપ્નાર ધર્મને શરણરૂપે અંગીકાર કરું છું. ૪૭ भासुर-सुवन सुंदर,-रयणालंकार-गारव-महग्धं । निहिमिव दोगचहरं, धम्मं जिणदेसिअं वंदे ॥४८॥