SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ચઉસરણ પન્ના સંભિન્નશ્રોત લબ્ધિવાળા, કેષ્ટબુદ્ધિવાળા ચારણ મુનિયે, વૈક્રિય લબ્ધિવાળા અને પદાનુસારી લબ્ધિવાળા સાધુઓ મને શરણ હે.૩૪ उज्झिअ-वइर-विरोहा, निचमदाहा पसंतमुहसोहा। अभिमय-गुण-संदोहा हयमाहा साहुणा सरणं ॥३५॥ અર્થ - વૈર વિરોધ ત્યજનાર, હંમેશાં અદ્રોહવૃત્તિવાળા, અતિશય શાંતિ મુખની શોભાવાળા, ગુણના સમૂહનું બહુમાન કરનારા અને મોહને હણનારા સાધુઓ (મને) શરણ હે. ૩૫ खंडिअ-सिणेह-दामा, अकामधामा निकामसुहकामा। सुपुरिसमणाभिरामा, आयारामा मुणी सरणं ॥३६॥ અર્થ :- સ્નેહરૂપ બંધન તેડનાર, નિર્વિકારી સ્થાનમાં રહેનાર, વિકારરહિત સુખની ઈચ્છાવાળા, સપુરૂષના મનને આનંદ આપનાર અને આત્મામાં રમનાર મુનિએ મને શરણ છે. ૩૬ मिल्हिअ विसय कसाया, ઉન્સિ–ર–નિવાં-જુ-સાયા જિગ-રિક્ષ-વિલીયા, - સારૃ સરળ અપમાય રૂમ અર્થ - વિષયે અને કષાયને દૂર કરનાર, ઘર અને સ્ત્રીના સંગના સુખના સ્વાદને ત્યાગ કરનાર, હર્ષ તથા શેક રહિત અને પ્રસાદ રહિત સાધુએ મને શરણ છે. ૩૭
SR No.023101
Book TitlePayanna Sangraha Bhashantar
Original Sutra AuthorN/A
AuthorVijayjinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1986
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, & agam_anykaalin
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy